SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સપાદકીય . જૈન સાહિત્ય સમારેહિ ' ( અહેવાલા તેમજ અભ્યાસલેખા અને વ્યાખ્યાના )-ગુચ્છ ૧ નામ આ ગ્રંથ પ્રગટ થાય છે એ અમા ની વાત છે.. મન અત્યંત ઠ્ઠો જૈન સાહિત્ય-સમારાહ ખંભાતમાં યાજવાનું શ્રી મહાવીર. જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ ઠરાવ્યું, તેની સાથે સાથે અગાઉ યેાાયેલા પાંચ સમારેહના અહેવાલ તથા પસંદ કરેલા અભ્યાસલેખા-વ્યાખ્યાના પણુ, છઠ્ઠા સમારોહના પ્રસ ંગે ગ્રંથરૂપે પ્રગટ કરવાનું ઠરાવ્યું. એથી આ ગ્રંથનું પ્રકાશન શકય બન્યું છે. વધતા જતા કાગળના ભાવ અને મુદ્રણખ તેમજ આ પ્રકારનાં ગંભીર સંશોધનાત્મક-વિવેચનાત્મક લખાણાનાં પુસ્તકાના એછા વેચાણુને લક્ષમાં લેતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી છે તે ખરેખર પ્રંશસાને પાત્ર છે. જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, ઇતિહાસ, પત્રકારત્વ ઇત્યાદિનું પરિશીલન કરવા માટે શાસ્રવિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાય સ્વ. વિજયધમ સૂરિ ( કાશીવાળા) એ ઈ. સ. ૧૯૪૧ના માર્ચ માસમાં જોધપુરમાં જૈન સાહિત્ય સમેલનનુ' આયેાજન કર્યુ હતું. આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું. જાઁનીથી ડા. હન જે ાખી તેમાં પધાર્યા હતા. પરંતુ ત્યારપછી એવા મેાટા પાયા ઉપર જૈન સાહિત્ય સમેલન યેકાયુ નહાતુ, અલબત્ત વખતેાવખત કાંક કયાંક નાનકડી નિંદ્-ગોષ્ઠિ ચેાજાઈ હતી. પર`તુ તે થાડા વિદ્વાને અને ઘેાડા ત્રૈાતાજના પૂરતી મર્યાદિત રહી હતી. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy