SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જૈન સાહિત્ય સમારાહ આ તાકાત સમાધિ અને એધિ (મેાધ) દ્વારા પ્રગટ કરી શકાય છે, માટે અહી વીતરાગદેવ પાસે બીજી કેાઈ યાચના ના કરતાં જ્યાં સુધી મેાક્ષનગરમાં ન પહેોંચાય, ત્યાં સુધી સમાધિ અને ખેાધિની યાચના કરી છે, જો કે અહીં મૂળ ગાથામાં સમાધિ અને બાધ કહ્યો છે, તેા પણ બેધ એટલે અહીં તેનેા અર્થ ધિ સમજવાને છે. ખેાધિને અ તત્ત્વથી ખેાધ થાય છે, તેમ બેાધને પણ તાત્ત્વિક અ ખેાધિ થાય છે. તત્ત્વથી એ સિદ્ધ થયું કે મરણુને મહેસવ બનાવનાર, અનંતા જન્મ-મરણાનું નાશક બનાવનાર સમાધિ અને બેષિ છે, એ કારણે જ વિવિધ સૂત્રોમાં સમાધિ અને ખેાધિની માગણી કરવામાં આવે છે. જેમ કે “જયવીયરાય સૂત્રમાં – "" दुक्खकओ कम्मक्खओ समाहिमरणं च बोहिलाभो अ । संपज्झऊ मह एअं, तुह नाह पणामकरणेण ॥ "" ‘લેગસ'માં : “ આા-યોાિમ, સમાહિવમુત્તમં વિંતુ ।'' ‘અરિહંત ચૈઇયાણ’માં : : "" ચોદ્દિામવત્તિયા, નિવસવત્તિયાÇ ' તે ઉપરાંત બીન' સૂત્રોમાં પણ આ પ્રાંતા જણાવી છે. અનંતા મરણ ભૂતકાળમાં થયાં, પણ મહેાત્સવરૂપ એક પણ મરણ બન્યું નથી, કારણ કે જન્મ-મરણની પરંપરા ચાલુ રહી છે. માટે જયારેત્યારે પણ મરણને મહાત્સવરૂપ બનાવવું જ પડશે. તે વિના કરાડે। ઉપાય કરવા છતાં જન્મમરણની પરંપરારૂપ આ સંસારને અંત આવે તેમ છે જ નહિ. મરણને મહાત્સવ બનાવનાર સભાષિ અને ખેાધિ છે, તેા તેને પ્રથમ સમજવા તે અનિવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy