SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમાહ ‘કુરળ' ગ્રંથ લગભગ અઢારસા વર્ષ સુધી તેા તમિળમાં જ વહેંચાતા રહ્યો. બસે વર્ષ અગાઉ મિશનરી કેમ્ટેનશીઅસ મેરચીએ પ્રથમ મે ખડાના લેટિનમાં અનુવાદ કર્યાં. રેવ. જી. યુ. પેાપે તેમજ ડૉ. ગ્રેયુલે જન અને લેટિનમાં અનુવાદ કર્યાં. ઈ. સ. ૧૮૨૦ થી ૧૮૮૬ની વચ્ચે એક્.ડબલ્યુ. એલીસ, એફ. એચ. ડ્યુ, ઈ. જે. રાબિન્સન, જે. લેઝારસ વગેરેએ સમગ્ર ‘કુરળ'ના અથવા તેની અમુક ઋચાઓને અનુવાદ કર્યાં. એમ. એરિયલ અને એમ. ડી. દુમસ્તે કેટલાક ભાગના ફ્રેન્ચમાં અનુવાદ કર્યાં હતેા. ૨૬૬ ઉપરાંત શ્રી વી. વી. એસ. અય્યર, યાગી સુધાનંદ ભારતી, એ. રંગનાથ મુદલિયાર, સી. રાજગાપાલાચારી, જી. વન્ઝમીનાથન અને એચ. એ. પેપ્લેએ અ ંગ્રેજીમાં અને સાને ગુરુજીએ મરાઠીમાં અનુવાદ કર્યો છે. ૧૯૩૦ માં ‘કુરળ’ની ૧૦૭ પ્રકરણની ૧૦૩૬ ઋચાઓને ગુજરાતી અનુવાદ શ્રી નાજીકલાલ નંદલાલ ચેાસીએ કર્યાં, જે ભિક્ષુ અખડાનન્દે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયના ઉપક્રમે ઉપદેશ સારસગ્રહ' નામે પ્રગટ કર્યાં. આ ગ્રંથના પ્રથમ ભાગ 'તમિળ વૈદ’ અર્થાત્ ઋષિ તિરુવલ્લુવરનાં બેધવચતરૂપે છે. ૧૯૭૧ માં શ્રી કાન્તિલાલ કાલાણીએ ‘કુરળ’ના ગુજરાતીમાં અનુવાદ કર્યાં જે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ ખા-ગુજરાત રાજ્યે પ્રગટ કર્યાં. હમણાં કુરળ'ને અનુવાદ ચેકાસ્લેવેકિયાની એક' ભાષામાં થઈ રહ્યો છે, અને તે નજીકના ભવિષ્યમાં પ્રગટ થશે. સૌંત તિરુવલ્લુવરના જીવનની એક માર્મિક અને અદ્ભુત ઘટના છે! સૌંત તિરુવલ્લુવરે લગ્ન બાદ પહેલી જ વાર ભેાજન પીરસતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy