SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ४ જૈન સાહિત્ય સમારેહ જેમાં બધાં વ્રતાને અને અહિંસા, સંયમ અને તપને સમાવેશ થાય છે. પુણ્ય અને પાપ, શુભ-અશુભ કર્મનાં પરિણુામ છે, શૂદ્રવ્યમાં પ્રથમ એ છે : જીવ અને અજીવ, ખીજા એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે ગતિ અને સ્થિતિ-Rest and Motion. પદાર્થોની ગતિ-સ્થિતિ માટે આ આ એ દ્રવ્યેાની કલ્પના કરી. છેલ્લાં એ-આકાશ અને કાળ, જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ, માનવીનાં મનની કલ્પનાઓ છે – they are concepts of human mind. અતિમ તત્ત્વ, અને ત અને કાલાતીત છે Ultimate Reality is beyond time and :space. ― આ બધા વિષયે। ગહન અભ્યાસ અને સ્વતંત્ર વિચારણા – - critical study ~ માગે છે. આમ ન થાય તેા જગતના મહાન તત્ત્વજ્ઞાએ વિચારણા કરી છે, અને અન્ય દર્શનામાં જીવનની આ બધી -સમસ્યાની ગહન વિચારણા થઇ છે અને વર્તમાનમાં પણ થાય છે -એની અવગણના કરવી પડે. » ' વર્તમાનમાં જૈન સાહિત્ય પ્રકટ થાય છે તેમાં મૌલિક વિચારણા, -તુલનાત્મક અભ્યાસ અથવા મૂલ્યાંકન જેવું ભાગ્યે જ હેાય છે. સંશા ધનને નામે કેાઈ હસ્તપ્રતનું સંપાદન કરે અને પી.એચ.ડી.ની ડીગ્રી મળ. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશનાં પુસ્તક વાંચીએ તે બધાંમાં લગભગ પરાપૂર્વથી ચક્કી આવતાં વર્ષને અને હકીકતે જ હાય, ક્રાઈ નવી વિયાર કે વમાન જીવનના સંદર્ભમાં નવી પ્રેરણા જોવા ન મળે. સાહિત્ય-પ્રકાશન પાછળ જૈન સમાજ લાખા રૂપિયા ખશે છે, પણ તેની ગુણવત્તા જોવાની ભાગ્યે જ પરવા કરે છે. સ`શાધન સ`સ્થા વચ્ચે પરસ્પરના વિચારવિનિમય અથવા સંકલનના અભાવે ઘણું પુનરાવન થાય છે. -co-ordination - ભગવાન મહાવીરૂં વિદ્યાને'ની ભાષા સંસ્કૃત છેાડી, જનસામાન્ય સમજી શકે છે માટે લેાકભાષામાં ઉપદેશ આપ્યું. હવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy