SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ R અના પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન (૧) આ નવી અહિંસામાં પરિણમે માનો અને માનવેતર પ્રાણીઓની હિંસા ગઠવાયેલી છે. તેના બનાવોના હવાલે અહિંસા પ્રચારક વર્તમાન પત્રોમાંથી વાંચવા મળે ન છે. મોટા મોટા પ્રથમ કક્ષાના કતલખાના કરવાની પ્રથમ કક્ષાના શહેરમાં શરુઆત થઈ ગઈ છે. પછી બીજા અને ત્રીજા નંબરના શહેરમાં શરુ થતાં–છેવટે-શ્રી પાલીતાણા જેવા પવિત્ર ધામ સુધી પહોંચી જતાં યે શી વાર? તેને શી રીતે બચાવી શકાશે ? કેમકે–મહાજનનું નિયંત્રણ કરવા મ્યુ. સ્થપાવવામાં પ્રથમ જેનોને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. . (૨) નિશાળ-શાળા-કોલેજોના પાઠયપુસ્તકમાં પણ હવે ઘણું ઘણું ચિત્ર સાથેના માંસ મરછી ઇંડાના આહારને પિષક પાઠદ્વારા ધમધોકાર શિક્ષણ અપાય છે. તથા તે સંધવાના શિક્ષણ ઉપર પણ ભાર દેવાની શરૂઆત થઈ છે. ભૂગેળના પાઠ્યપુસ્તકમાં તેને લગતી ઉત્પત્તિઃ આયાત-નિકાસ કારખાના વપરાશ વગેરેની વિશાળ પાયા ઉપર માહિતીઓ અપાતી હોય છે. દૂધના પાઉડર અને વનસ્પતિ ઘીને વપરાશ: યાંત્રિક ખેતી અને વાહન વ્યવહાર પશુઓની આવશ્યક્તા ઘટાડે, એ સ્વાભાવિક છે (૩) તેથી એક વર્તમાનપત્રમાંના હેવાલ પ્રમાણે છે તેના કરતાં પણ-૩૦ થી ૫૦ ટકા પશુધન ભારતમાં ઓછું કરી નાંખવા માટેનો પ્રચાર કરવા અંગ્રેજી વર્તમાન પત્રોને કેડે ફાંઉડેશન–જના તરફથી સહાય તરીકે રકમ આપવાની.” હકીકત ઉક્ત છાપામાં જણાવી હતી. . (૪) એટલે હાલની વધતી જતી હિંસા ઈરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય દેરી સંચારથી અહિં સાના પડદા પાછળ પલવિત થતી જાય છે. શ્રી મશરુવાળાને કે શ્રી ગાયકવાડ સરકારને તે વખતે આ જાતની હિંસા વધી જવાની કલ્પના પણ નહી હોય. લેખંડી ચેકઠાંના વહીવટમાં જ તેને માટેની ગોઠવણ અંગ્રેજો પહેલેથી જ ગઠવતા ગયા છે, આજે વિકાસ પામી રહી છે. પં. શ્રી પ્ર. એ. પારેખ a IMKIL Ill R ' ) ક ઓસવાલ ટ્રેડીંગ કોરપોરેશન - - હિતેન ટેક્ષટાઈલ ક પરાગ કેડીંગ કુ. હોલસેલ કલોથ મરચન્ટસ. GH મંજીલ સેંટલ સ્ટ્રીટ હિંદમાતા સિનેમાં પાછળ દાદર મુંબઈ ૧૪ સેલ્સ ઓફિસ. ૩૨૬/B બંબાખાના, મંગળદાસ મારકેટ મુંબઈ ર - જ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy