SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ PETEJBREZETETE પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) છે. ( પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન.... પ્રગતિશીલ ગણાતી નવી ધર્મ પરંપરાના શિક્ષિત વર્ગ પાસે નવી નવી બહુમતના ધરણની સંસ્થાઓ સ્થપાવી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા પાંચ આચારોને નવી નવી ક્રિયાઓ કરાવી. તેના પ્રચાર માટે પાઠશાળાઓ મારફત શિક્ષણ પણ શરૂ કરાવ્યું પ્રથમ તે સામાન્ય રીતે પરંપરાગત દરેક બાબતને વધારે સારો આકાર અપાતે દેખાય, પરંતુ આગળ જતાં બંનેયના સ્પષ્ટ રીતે પ્રવાહ ભેદ પડતા જ જાય ને આધુનિક આદર્શોને જ ટેકે આપવાની ફરજ તે નવી સંસ્થાઓ બજાવતી જાય. - તેમાં કેન્ફરશેઃ યુવક મંડળ યુવક સંઘે સ્વયંસેવક મંડળે નવી નવી પુસ્તક પ્રકાશક સંસ્થાઓ શ્રી મહાવીરસ્વામીને જન્મકલ્યાણકના ધાર્મિક પર્વને યંતીને નામે રાષ્ટ્રીય જાહેર પર્વ બનાવવું. તથા બીજા પર્વોને પણ એ આકાર આપવાની પ્રવૃત્તિ પર્યુષણ પર્વને ઉપયોગ કરીને ગમે તે વિષયેની કરાતી વ્યાખ્યાનમાળાઓઃ આધુનિક ધારણની સ્વતંત્ર પાઠશાળા-સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓઃ શ્રી સાંવત્સરિક પર્વને વિશ્વમૈત્રી દિવસ બનાવી દઈ તેમાં પણ પરદેશીઓએ એ ન્હાને ઘુસવાને, તેરાપંથ: સ્થાનકવાસી દિગંબર ભાઈઓ તથા કેટલાક આપણા ભાઈઓ મારફત માર્ગ મેળવવાની તરકીબ કરવી. જીવ-દયા મંડળીઃ શાકાહાર પ્રચારક સંસ્થાએ વૈશાલીને પ્રભુ મહાવીરદેવનું જન્મસ્થાન મનાવવું ધાર્મિક અનુષ્ઠાન કરનારા ને કરાવનારા સભ્યોની આયંબિલશાળાઓ સિધ્ધચક્ર આરાધક નવપદ આરાધક મંડળે વગેરે વગેરે શ્રી સંઘ કરતાં સ્વતંત્રપણે ચલાવાતી સંસ્થાઓ વગેરે છેલ્લા ૧૦૦ વર્ષોમાં હળવે હાથે પણ સારી રીતે ન પ્રચારમાં મૂકાયેલ છે. અને તેમાં વધારો થતો જ જાય છે. અખિલ ભારતીય જૈન મહા- મંડળઃ જૈન ધર્મ પ્રચાર મિશનઃ પિસહ સમિતિઃ સામાયિક સમિતિઃ એજયુકેશન બોર્ડ વગેરે વગેરે સંખ્યાબંધ સંસ્થાઓ ઉભી થઈ છે. જેને શ્રી સંધ અને શ્રી શાસન સાથે બંધારણીય રીતે કેઈ સંબંધ નથી, છતાં શ્રી સંઘના ચાલતા આવતા વહીવટમાં હરેક પ્રકારે સૌની બનતી રીતે ડખેલ હોય છે. અને બીજે પાટે શ્રી સંઘના વહીવટને રડાવી દેવામાં સહાયક થાય છે. જેથી તેનું અનાત્મવાદી આદર્શો પ્રમાણે રૂપાંતર થતું જાય. -૦૦– –પં. શ્રી પ્ર, બે. પારેખ 8555347 4126160 office : 9555365 Resi 5133476 BHAVANJI THAKARSHI & Co. Dealers in : Maida, Atta, Soji, Rava, Besan Etc. 262/70, Narshi Natha Street, Bhat Bazar, BOMBAY-400009.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy