SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા મળ્યા છે, તે ઉપરથી વધારે સરળતાથી સુસાધ્ય થાય છે. માટે આની પાછળ નાણુની વ્યવસ્થા શકિતની અને સાધકપણે છંદગીએ આપનારાઓની જરૂર છે. આવું સાધન આપણા હાથમાં આવ્યા પછી વિજ્ઞાનને જેટલું કુદવું હોય, તેટલું ભલે કુદ, જેટલા ચમત્કાર બતાવવા હોય તેટલા ભલે બતાવે, પરંતુ સત્યમાર્ગ ઘમંદવંસક તવેથી નિર્ભય છે. શાસન તંત્રમાં આ સાધન વ્યવસ્થિત નહીં હોય ત્યાં સુધી તેને પ્રભાવ પડવામાં ખામી રહ્યા કરશે, એમ મારૂં અંતઃકરણથી માનવું છે. “ત્યાગી સાધુને આવું ન શોભે એવે પ્રચાર કરાવીને આપણને ભડકાવીને એ ભૂલાવી દીધું છે. તેની ઘણી આમ્નાયો પરંપરાથી મળતી અટકી ગઈ છે. અને બીજી તરફ યુરોપે વિજ્ઞાન ખીલવી મંત્રવાદ જેવા જ ચમકારે જગતને બતાવીને આંજી નાખેલ છે. આપણે તેમાં તેઓને પહોંચી શકીએ તેમ લાગતું નથી. અને તેઓ આપણને મંત્ર શક્તિમાં પહોંચી શકે તેમ નથી. કેમકે એ સાધના હજુ આપણને સહજ સાધ્ય છે, અને આપણને સ્વતંત્ર છે. પછી તે પ્રમાને દજ આપણને નબળા રાખી શકે. આપણે કેઈની સાથે હરિફાઈ કરવી નથી. પરંતુ જગતના મહાન કલ્યાણ માર્ગ ઉપર આવી પડતી આફતમાંથી બચાવીને જગની સેવા કરવાની છે. આજે ઘણા કહે છે કે “જૈન ધર્મ માત્ર જૈનેને જ નથી. તીર્થકરોએ આખા જગના કલ્યાણ માટે ઉપદેશ છે. માટે સર્વને છે. જેને એકલા જ તેને ઈજા લઈને બેઠા છે, તે કેમ સાંખાય?” - આ શબ્દથી જેને સામે પરચુરણ પ્રજાને ઉશ્કેરવાની કેઈએ યુક્તિ કરી લાગે છે. એમ કરીને જેનેના હાથમાં જૈન ધર્મની જે જે મિલકત અને વસ્તુઓ હોય, તેના ઉપર કબજો મેળવવાને સામાન્ય પ્રજાને આમ ઉશ્કેરી લાગે છે. પરંતુ જે માણસ એમ કહે છે, કે જૈન ધર્મ આખા જગતના તમામ પ્રાણીઓ માટે છે” એ વાત તદ્દન ખરી છે. અને જેને પણ જૈન ધર્મનું રક્ષણ આખા જગતના તમામ પ્રાણીઓ માટે જ કરે છે. પરંતુ જેન ધર્મ એક એવી ગહન વસ્તુ છે, કે તેને વહીવટ, તેના ટકાવના માર્ગે, તેના સાધનો, યોગ્ય ઉપયોગ, વિગેરે પૂર્વ પરંપરાથી જૈને જ જાણી શકે છે. અને તેના ગીતાર્થ આચાર્યોની દેરવણ જ તેમાં ઉપયોગ થાય તેમ છે બીજાની એ તાકાતજ નથી. માટે ચતુવિધ જૈન સંઘ જૈન ધર્મના ટ્રસ્ટી તરીકે તેની ઉપર પિતાને કબજે રાખે છે, જેથી કરીને તેને ભવિષ્યમાં પણ નુકશાન ન પહોંચે, તેવી ખબરદારી રાખી જગત ખાતર જ એ મિલ્કત કાયમને માટે બચાવી સુરક્ષિત રાખે છે. માટે
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy