SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ আ 2][][][][] સૂક્ષ્મચિંતક – સાક્ષરવ શ્રીયુત્ પ્રભુદાસભાઈના પરમાત્મભાવ -પૂ. મુનિરાજશ્રી ભુવનચંદ્ન વિજય મ. શ્રીપાલનગર-મુંબઈ-૬ (લેખક પૂજયશ્રીએ પ`ડિતજીની દીર્ઘ દૃષ્ટિ અને સૂક્ષ્મ ચિંતકપણાની વિશદ છણાવટ કરી છે. સં.) અનાદિકાલીન વિશ્વમાં, સાચી શાંતિ-સમાધિ અને નિર્ભેળ સુખ આપનાર એક માત્ર જૈન શાસન છે. અનંતાઅનંત જીવાના પ્રાણાધાર શ્રી વીતરાગ શાસન અનાદિકાલિન, અકાટય અને અનુપમ છે, આ નિ`ળ સિધ્ધાંત ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિંતન, આગમશાસ્ત્રોને વફાદાર રહીને, આ હતા પ્રધાન વ્યવસાય આ ઉંડી શ્રધ્ધાના સ્વામીના. છેક નીચેના સ્તરથી ટોચના આત્મા-મહાત્માના કલ્યાણની કેડીની ઝીણવટભરી વિચારણાને પોતાની લેખીની દ્વારા એમને આલેખી છે. વિશ્વના માંધાતાઓની પણ માધ્યસ્થ ભાવે સચાટ નીડર ટીકા કરવામાં, અને તે પણ સ્વ-પરની કલ્યાણ બુધ્ધિથી, પોતે પાછા પડયા નથી. આવાજ કોઇ કારણે કલકત્તા પોલીસ સ્ટેશને પૂછપરછ થઇ, સરકારી વકીલની સલાહ લેવામાં આવી. વકીલે સ્પષ્ટ કહ્યુઃ કેસ કરી શકશેા પણ એમના વિચાર। વાંચતા ચાસપણે દેખાય છે કે લેખીત સ્ટેટમેન્ટમાં અને મૌખીક જુબાનીમાં સારી એ સલ્તનતનને હરાવશે. પણ દિનકા એ ઉદ્દગારોને રસપૂર્વક ચગાવશે. તૂર્ત જ પ્રસંગ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયે.. પાપનુ આગમન પહેલવહેલા ભારતવર્ષમાં થયું. ખાસો માટા તાર કરી, આ સંસ્કૃતિનું ખૂન કરી રહ્યા છેાનો આરોપ મૂકયા. તાર સેન્સર થયા. તારની રકમ પાછી આવી પણ ન લીધી. અને તેજ તારા સાર દિલ્હી સાંસદોના હાથમાં યુક્તિપૂર્વક પહેોંચાડયા. તથાપ્રકારના કર્માંચાગે આર્થિક સંકડામણમાં પણ શાસ્ત્રીયસિધ્ધાંતાની વફાદારીમાં અડીખમ, અમુક સિધ્ધાંતવિહાણાની ભારે પગારની સીસને પણ ફગાવી દીધી. મહેસાણા સંસ્થાને માત્ર નામનું જ વેતન લઇ વર્ષો સુધી સેવા આપી. આર્ય સંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસ*સ્કૃતિ (જૈન સંસ્કૃતિ શાસનના પેાતે સુકુશળ ઉડા અને સૂક્ષ્મ વિવેચક હતા. એમના અનેક ગ્રંથામાં કરમિભ'તે' અને ‘પ્‘ચપ્રતિક્રમણ' સાથે હજાર પાનાના ગ્રંથ અદ્દભુત જ્ઞાનના ખજાના છે, રાજકીય રાષ્ટ્રીય,
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy