SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ડook પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) શ્રી કાલિદાસ પોપટભાઈ શાસ્ત્રી જામનગરવાળાનું મરણ થઈ આવે છે. ચરકના કુદરતી ઉપચારના સૂક્ષમ જ્ઞાતા અને ઉંડા અભ્યાસી તથા પ્રયોગ કુશળ એવા તેમની ૮ સહાયથી અમે બન્નેય ભાઈઓ આંતરડાના ક્ષયની ભયંકર બિમારીમાંથી બચી ગયા હતા. પછી તે તેમના દશ વર્ષના પરિચયથી આયુર્વેદનો કેટલેક માર્મિક અનુભવ મળવા ઉપરાંત આરોગ્ય જાળવી રાખવા બાબતને જે અનુભવ મળ્યો હતો, તે આજે પણ ઘણK કામ લાગે છે. ૬૭ વર્ષ જેટલી ઉંમરે પણ બીજા સહચરો કરતાં સારી રીતે કાર્યક્ષમ આરોગ્ય કાંઈક જળવાઈ રહ્યું છે તેમાંના ઘણા ગયા, છતાં કર્તવ્ય કરવા જીવન પ્રવાહ). ચાલુ છે બીજે પણ વ્યાવહારિક ઘણે અનુભવ તેમની પાસેથી મળ્યું હતું જેથી પિતાશ્રી : પાસેથી ન્યાય, નીતિ અને વ્યવહાર શુદ્ધિના મળેલા અનુભવમાં વધારે થયે હતે. Sy ( હિંમતલાલ, લલિતચંદ્ર, હસમુખલાલ, કેશવલાલ, વસંતલાલ, કાંતાબેન (વિધવા) . અને લીલાવતીબેન કાર્યનિમગ્ન મારી મૂક ભાવે સતત એકાગ્રતાથી સંભાળ રાખનાર કોળી તેમના માતુશ્રીનું નામ દિવાળીબાઈ છે. લલિતા, જ્યા, હીરા અને સુશીલા એ ચાર પુત્ર FILM વધૂએ છે. ને ૧૨ પૌત્ર, ૮ પૌત્રીઓ, ૪ દોહિત્રો અને ૮ દોહિત્રીઓ તથા એક વિદ્ય-ભ= માન જમાઈ પ્રવીણલાલ શાહ સ્વકુટુંબ સાથે વિદ્યમાન છે. પંચત્વ પામેલા જમાઈનું નામ ભગવાનજી વલમજી ગાંધી હતું. બંનેય જમાઈ વે. મૂ. પરંપરાના અનુયાયી કુટુંબના છે કુટુંબીજને વગેરેના નામને સામાન્ય નિદેશ અહીં એટલા માટે કરવામાં આવ્યું છે કે-તેમાંની કેઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ આ ગ્રંથના વાચનથી કે બીજી રીતે પિતાના છે આત્માને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની પ્રેરણા મેળવી શકે. આ રીતે મારા જીવનના ઘડતરમાં જેઓને છો-વધતે પણ ફાળે છે તેનું 7ળ RU સ્મરણ કરવાની તક આ રીતે આ વિરતૃત ગ્રંથની સમાપ્તિ પ્રસંગે સાધી છે. U| પરંપરાએ પણ શુદ્ધ હેતુ સાથે અપ્રાસંગિક કે અનુચિત હોય, તે તેની ક્ષમાયાચી તે = ciઇ સુધારી વાંચવા વિનંતિ કરું છું અને જીવન ચરિત્ર ન સમજતાં પરિચાયક છૂટક કર નેધ પે જેવા વિજ્ઞપ્તિ છે. વિ. સં. ૨૦૧૫ રૌત્ર સુદી ૧૩ પ્રભુદાસ બેચરદાસ પારેખના 7 કલકત્તા જય વિશ્વ શાસન
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy