SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ luctu mxmpmxmp. ૬ ઃ : પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) પ‘ડિત રત્નથ્રી-શુભેચ્છા-ઘાતકરૂપે પરિણમતી કેટલીક વિચાર-સરણીએ (૧) યદ્યપિ પ્રાચીન ધર્મોના એટલે ધર્માંશાસનના અંગભૂત જુદા જુદા ધર્મ શાસનાના, ધમ સંસ્થાઓના, પાયા એટલા બધા દૃઢ અને ઉંડા છે, કે તેઓને કેવળ ઝનુન કે સીધા બળથી ઉખેડી શકાય તેમ નથી. કારણ કે-લેાકેાના જીવનમાં તે એટલી બધી રીતે, એટલી બધી હદ સુધી વણાઇ ગયેલા હાય છે, કે-જન્મતાંની સાથે જ—અરે ! ગથી જ નવી પેઢીના જીવનમાં ચે તે થાડાઘણા વણાતા જતા હાય છે. (૨) તેને ઢીલા કરવા માટે પ્રથમ આડકતરા વિવિધ પ્રયાસે। આદરવા પડે છે. તે તરફ જનતાને આકવી પડે છે. તેમાં અનેક યાજનાએ માટા મોટા ખર્ચે, અનેક લાલચે અને સાથે જ પર’પરાગતથી નુકશાન થવાની ધમકી, અનિષ્ટ અસ અને તેના નાશથી લાભા: વગેરે બતાવવા પડે છે. તેને અનુકૂળ કાયદા કરવા અને લેાકમતના ટેકા લેવા પડે છે. અને એ રીતે નવરચના તુટી પડતાં, ધર્મો તુટી પડે એ સ્વાભાવિક છે. થાંભલાના ટંકા ખસી જતાં ગમે તેવી મજબૂત ઇમારત પણ કડકભૂસ કરતીઃ તુટી પડયા વિના રહેતી નથી. આજના આ પ્રયાસાના લગભગ પ્રકારા નીચે પ્રમાણે છેઃ સૌથી પહેલાં મૂળ પરંપરાઓને “રૂઢીચુસ્ત” નામ આપી તેની નિંદનીયતા પ્રચલિત કરી હોય છે. નવી પરપરાને પ્રગતિશીલ” નામ આપીને તેની ભવ્યતા અને પ્રશ'સનીયતા ઉભી કરવામાં આવી હોય છે. વર્તમાન શિક્ષિતાના મગજમાં આ બે બાબતા શિક્ષણ સાથે જ ઠસાવી હાય છે અને તેએ અધશ્રદ્ધાથી તેને વળગી રહેતા હેાય છે. જો કે આ બન્નેય શબ્દોના વપરાશ ખાટા અમાં કરાવવામાં આવ્યા છે. કેમકે રૂઢીઓની રૂઢતા પાછળ ચાર પુરૂષાર્થીની અહિંસક મહા સસ્કૃતિ અને વૈજ્ઞાનિક આધાર છે. તેને રૂઢિચુસ્તતાનું નામ આપવું એ જ સૂર્યને અંધકારનું નામ આપવા બરાબર છે. એજ પ્રમાણે એક પ્રજાના સ્વામાંથી માત્ર અદ્ધર બાજીએ અને અવ્યવસ્થિત રીતે કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર સચેતન આત્માઓના ચે જીવન માટે ઉભી કરેલી નવી વ્યવસ્થાને પ્રગતિશીલનું નામ આપવું: એ પણ એટલું જ બેહુદુ અને વસ્તુસ્થિતિ સાથે અણબેસતું છે. માત્ર તે કલ્પના ઉપર રચાયેલ છે. આ સત્ય ઉંડા ઉતર્યા પછી કોઈને પણ સમજાય તેમ છે. આમ પ્રજામાં જ મૂળથી જ બે ભાગ પડતા જાય. પ્રજા એ વિચાર છાવણી: અને બે પ્રકારના સસ્થા જુથેામાં વ્હેંચાતી જાય. ડીવાડ એન્ડ ફૂલની જેવી તેવી નીતિ નથી. ભારે અસરકારક નીતિ છે. -૫, શ્રી પ્ર. બે. પારેખ Shah Soorji Anandji & Co. ALL KINDS OF DAR FRUITS & KARIANA MERCHANTS. 164–66, Samuel Street, Masjid Bunder, Bombay-4oooo9 Na Telc. Nos. 8557026 8556905 - 8558336 Atuh 8559341
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy