SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા સત્ય હિતના ચિંતકને અભિનંદન “નવા પરંપરાના જાહેરમાં પાયા રોપનાર યુરોપીય સ્કોલરોએ માત્ર પોતાના વિચારે જ બતાવ્યા છે.” એમ નથી. તેઓએ સંસ્થાઓ ઉભી કરી છે, ઉપરાંત આડકતરી રીતે રાજ્યસત્તાની સહાયથી પ્રચાર દ્વારા સંસ્થાઓ ઉભી થવા દઈ ભવિષ્યમાં તે આદર્શો ઉપર કર્યો થાય અને પોતે માન્ય રાખેલી ઉન્નતિને વેગ આપી શકાય તે રીતે લોકો તેમાં દાખલ થાય. તેવા પ્રયાસને પણ વેગ મળવાના બીજે રેપ્યા છે. જે આજે ફાવીકુલી રહ્યા છે. એ જ આદર્શો ઉપર શિક્ષણ આપીને તૈયાર કરાયેલો શિક્ષિત વર્ગ તેનું સંચાલન કરે માટે શિક્ષણ અને ડીગ્રીએ આપી તેને સંપત્તિ અને પ્રતિષ્ઠા સંપન્ન બનાવતા રહે છે. તેમાં પણ વકીલ વગને વધારે ઉંચુ સ્થાન પ્રાપ્ત કરાવાતું રહ્યું છે. જેના બળથી પ્રજાના જાહેર જીવનમાંથી પરંપરાગત વર્ગને દૂર હડસેલાવી શકાય, નવા ધંધાથી સંપન્ન થયેલ વ્યાપારી વર્ગ પણ વકીલ વર્ગની દોરવણીમાં આકર્ષાત રહે તે તેના ટેકાથી પણ પરંપરાગત આગેવાને સ્થાન ભ્રષ્ટ કરી શકાય. પરંપરાગત નગરશેઠનું સ્થાન તેડી પાડવા મિલમાલિકે કે મોટા શહેરના ઉદ્યોગપતિઓને વધારે મહત્તા મળે તેવા પ્રયત્ન થતા રહ્યા છે. - વકીલ વર્ગનું માનસ અધુ ભારતીય ને અધું વિદેશીય આદર્શોથી વાસિત કરવામાં આવેલું હોય છે. ભારતીય સંસ્કાર પણ મોટે ભાગે ભારતની જીવન પ્રણાલીકાના . અભ્યાસી યુરોપીય સ્કોલરેના એક તરફી વિધાનથી ઉત્પન્ન થયેલા અર્ધદગ્ધ સાહિત્યછે. માંથી લેવામાં આવેલા હોય છે. તેથી તેઓના વિચારોમાં પણ અર્ધ–દગ્ધતા હોય એ છે. સ્વાભાવિક છે. ધર્મગુરૂઓ પાસે ધર્મશાસ્ત્રોનું બળ હતું. તેમ વકીલ વર્ગને કાયદાના પુસ્તકનું બળ આપવામાં આવ્યું છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ Phone : 8513746 8511454 Gram : Cleanmal Sha. Lalji Lakhamshi & Co. Manufacturer & Dealers : KILANAS Brand MOONG-MOTH-UDID. POLISH, MOONG DAL CHHILTA, UDIDDAL CHHILTA (202 205-207, Narshi Natha Street, Bhat Bazar, BOMBAY-400009 Mesi. 412712 Jakhubahi, 4366916-4373365 Hgrakhchndbhai
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy