SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીબહેન શેલત ૦ = શૂન્ય, બિન્દુ, ર%, ખ, છિદ્ર, પૂર્ણ, ગગન, આકાશ, વ્યોમ, નભ, અભ્ર, અંબર વગેરે. ૧ = શશિ, વિધુ, ઇન્દુ, ચંદ્ર, શીતાંશુ, શીતરશ્મિ, સુધાંશુ, ભૂ, ભૂમિ, ક્ષિતિ, સ્મા, ધરા, વસુધા, પિતામહ, દાક્ષાયણીપ્રાણેશ(ચંદ્ર) વગેરે. ૨ = યમ, યમલ, યુગલ, કંઠ, યુગ્મ, પક્ષ, અશ્વિન, નાસત્ય, લોચન, અક્ષિ, નેત્ર, નયન, ચક્ષુ, દષ્ટિ, કર્ણ, શ્રુતિ, બાહુ, કર, હસ્ત, પાણિ, ભુજ, કુચ, ઓઇ, અયન, કુટુંબ વગેરે. = રામ, ત્રિકાલ, ત્રિનેત્ર, લોક, જગત, ભુવન, ગુણ, અનલ, અગ્નિ, વતિ, પુરુષ, વચન વગેરે. = વેદ, શ્રુતિ, સમુદ્ર, સાગર, અબ્ધિ, જલધિ, જલનિધિ, વાદ્ધિ, નીરધિ, વારિધિ, ઉદધિ, અંબુધિ, અંભોધિ, અર્ણવ, વર્ણ, આશ્રમ, યુગ, તુર્ય, કૃત, અય, દિશ, દિશા, બંધુ, કોષ્ઠ, ધ્યાન, ગતિ, સંજ્ઞા, કષાય વગેરે. = બાણ, શર, સાયક, ઇષ, ભૂત, મહાભૂત, પ્રાણ, ઇન્દ્રિય, અક્ષ, વિષય, તત્ત્વ, પર્વ, પાંડવ, અર્થ, વ્રત, સમિતિ, કામગુણ, શરીર, મહાવ્રત. = રસ, અંગ, કાય, ઋતુ, માસાર્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, સમાસ, વેશ્યા, સ્માખંડ, ગુણ, ગુહક, ગુણવન્ન વગેરે. = નગ, અગ, ભૂભૂત, પર્વત, શૈલ, અદ્રિ, ગિરિ, ઋષિ, મુનિ, અત્રિ, વાર, સ્વર, ધાતુ, અશ્વ, તુરગ, વાહ, હય, વાજિન્, છંદ, ઘી, કલત્ર, ભય, સાગર, જલધિ, લોક વગેરે. = વસુ, અહિ, સર્પ, નાગૅદ્ર, નાગ, ગજ, દંતિનું, દિગ્ગજ, હસ્તિન, માતંગ, કરિ, કુંજર, દ્વિપ, ઈભ, તક્ષ, સિદ્ધિ, ભૂતિ, અનુષ્ટ્રભુ, મંગલ, મદ, પ્રભાવક, કર્મનું, ધીગુણ, સિદ્ધગુણ વગેરે. ૯ = અંક, નિધિ, નંદ, ગ્રહ, ખગ, હરિ, , ખ, છિદ્ર, ગો, પવન, તત્ત્વ વગેરે. ૧૦ = દિશ, દિશા, આશા, કકુભુ, અંગુલિ, પંક્તિ, રાવણશિરસ્, અવતાર, કર્મનું, યતિધર્મ, શ્રમણધર્મ, પ્રાણ વગેરે. ૧૧ = રુદ્ર, ઈશ્વર, હર, ઈશ, ભવ, ભર્ગ, શિવ, મહાદેવ, પશુપતિ વગેરે. ૧૨ = સૂર્ય, અર્ક, રવિ, માર્તડ (સૂર્યવાચક શબ્દો), માસ, રાશિ, વ્યય વગેરે. ૧૩ = વિશ્વ, વિશ્વેદેવાઃ, અઘોષ, કામ વગેરે. ૧૪ = મનુ, વિદ્યા, ઇંદ્ર, લોક, ભુવન, વિશ્વ, રત્ન વગેરે. ૧૫ = તિથિ, દિન, પક્ષ વગેરે. ૧૬ = નૃપ, ભૂપ, ભૂપતિ, કલા, ઈન્દુકલા વગેરે. ૨૪ = ગાયત્રી, જિન, અર્હત્ વગેરે. = તત્ત્વ ૨૭ = નક્ષત્ર ૩૨ = દંત, રદ, રદન વગેરે. ૩૩ = દેવ, અમર, ત્રિદશ, સુર વગેરે. ૪૦ = નરક ૪૮ = જગતી ૬૪ = સ્ત્રીકલા ૭૨ = પુરુષકલા જ ૦ જ ૦ દ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy