SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 48 ડૉ. સુધીર શાહ (૫) કાવ્યો , સત્ I (ધ્યાય-૧, સૂત્ર-ર૬) જે ઉત્પાદન, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેયથી યુક્ત અર્થાત્ તદાત્મક હોય તે સત્ કહેવાય છે. સતું એટલે જેનું અસ્તિત્વ (existence) છે તે હંમેશા ઉત્પત્તિ, વિનાશ અને ધૈર્યની પ્રક્રિયાયુક્ત હોય છે. (૩) તાવાર્થ નિત્યમ્ I (અધ્યાય-૧, સૂત્ર-૩૦) જે તેના પોતાના ભાવથી અર્થાતુ પોતાની જાતિથી ચુત ન થાય તે નિત્ય છે. સતું પોતાના સ્વભાવથી શ્રુત થતું નથી. ત્રણેય કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. તેથી તે નિત્ય છે. (Universal matter) (૭) નિરુક્ષત્થાત્ વલ્વ: | (અધ્યાય-૧, સૂત્ર-રૂર) સ્નિગ્ધત્વ અને રુક્ષત્વથી બંધ થાય છે. (પરમાણુના positive અને negative chargeનો ઉલ્લેખ છે.) (૮) ન નવચTUાનામ્ ! (અધ્યાય-, સૂત્ર-ર૩) ગુણસાપે સશાનામ્ ! (અધ્યાય-૬, મૂત્ર-૩૪) દ્વાથવગુIનાં 1 | (અધ્યાય-૧, સૂત્ર-૩૬) પરમાણુ-વિજ્ઞાનની વાત આગળ વધારતાં કહે છે કે જઘન્ય ગુણ અંશવાળા સ્નિગ્ધ અને રુક્ષ અવયવોનો બંધ થતો નથી. જઘન્ય એટલે વિકૃષ્ટ અર્થાતુ અવિભાજ્ય. સમાન અંશ-ગુણ હોય તો સદશ અર્થાત્ સરખે સરખા રૂક્ષ – રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. બે અંશથી અધિક ગુણવાળા અવયવોનો બંધ થાય છે. આમ અહીં રસાયણશાસ્ત્ર, રાસાયણિક બંધ અને તેના સૂક્ષ્મ નિયમોનું નિરૂપણ છે. હવે અહીં જુઓ : शरीरवाङ्मनः प्राणापानाः । (अध्याय-५, सूत्र-१९) सुखदुःखजीवितमरणोपग्रहाश्च । (अध्याय-५, સૂત્ર-૨૦) શરીર, વાણી, મન, શ્વાસોચ્છવાસ અને અપાનવાયુ પીદ્ગલિક છે. (Matter functions as a material cause of body, speech, mind and breath), તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે. ઔદારિક વગેરે શરીર પણ પુદ્ગલના કારણે જ છે. તે જ રીતે ભાષા, ભાવ મન, દ્રવ્ય મન, શ્વાસોચ્છવાસ (અપાન પ્રાણ) એ બધું પુદ્ગલને આભારી છે અને આત્મા પરનો અનુગ્રહ છે.) પરસ્પરોપગ્રહો નીવાનામ્ I (અધ્યાય-૧, સૂત્ર-૨) પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું (એકબીજાને સહકાર આપવો અને એકબીજા ઉપર નિર્ભર રહેવું) તે જીવોનો ઉપકાર છે. આ અંગે આગળ ચર્ચા કરીશું કે અહિંસાના સિદ્ધાંતને તે કઈ રીતે સમર્થન આપે છે. વર્તના-પરિઝમ: ક્રિયા પરત્વાપરત્વે વ ાનચ I (અધ્યાય-૧, સૂત્ર-૨૨) કાળ (Time)નું કાર્ય (Function) શું ? વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વગેરે કાળનાં કાર્ય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આવી વિચારધારા કે સંશોધન આજની તારીખ સુધી
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy