SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો 227 પરદેશમાં સંગ્રહિત હસ્તપ્રતોના કેટલોગ પ્રકાશિત કરવાનો મુખ્ય ઉદ્દેશ પરદેશમાં છુપાયેલી અલભ્ય અને મહત્ત્વની હસ્તપ્રતોને ઉજાગર કરવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (આઇ.ઓ.જે.) યુકે - અમદાવાદ કલા, સંસ્કૃતિ અને ધાર્મિક અભ્યાસ દ્વારા વિશ્વભરમાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર કરવા માટે વિવિધ આયામો હાથ ધર્યા છે. એમાંનો એક મહત્ત્વનો છે - યુરોપિયન દેશોમાં રહેલી હસ્તપ્રતોનો સર્વે કરી તેનું વર્ણનાત્મક સૂચિપત્ર તૈયાર કરાવી પ્રકાશિત કરવું. Towards an inventory of Jain Manuscripts in Europe (IJME). 241 241414 vidola Girzel લાઇબ્રેરી, બ્રિટિશ મ્યુઝિયમ અને વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગ્રહિત જૈન હસ્તપ્રતોનું વર્ણનામક સૂચિપત્ર ત્રણ ભાગમાં તૈયાર કરાવી ઈ. સ. ૨૦૦૬માં માનનીય વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના શુભ હસ્તે એની લોકાર્પણ વિધિ કરાવી. આ ઉપરાંત “ધ વેલકમ ટ્રસ્ટ' અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બોડેલિયન લાઇબ્રેરીનું કેટલૉગ તૈયાર કર્યું છે. આ ઉપરાંત અમે કરેલા સર્વેને આધારે વિદોશમાંથી મળી આવતી જૈન હસ્તપ્રતોનો સામાન્ય અંદાજ નીચે મુજબનો આપી શકાય. એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા - કુલ જેન હસ્તપ્રતો - ૪૧૫ (based on a rough survey of the various sections of A census of Indic Manuscripts in the United States and Canada, complied by H. I. Poleman, New Haven : American Oriental Society, 1938) ભારતીય હસ્તપ્રતોની થયેલ | નોંધણી અનુસાર અહીંયાં કુલ્લે ૭૫૦૦-૮૦૦૦ જેટલી હસ્તપ્રતો છે. બોસ્ટન મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ - અંદાજિત ૧૯ હસ્તપ્રતો, આ લિસ્ટ વિશાલા દેસાઈ - આસિસ્ટન્ટ ક્યુરેટરે ઈ. સ. ૧૯૮૯માં આપ્યું હતું. વૉશિંગ્ટન - અંદાજિત ૪ હસ્તપ્રતો, ડી. સી. ફ્રીર ગૅલરી ઑફ આર્ટ્સ, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ. - વૉશિંગ્ટન - ડી.સી.યુ.સ. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ : અંદાજિત ૩૫ હસ્તપ્રતો-સૂચિ-સંકલનહોરેઇસ આઇ. પોલેમાન, વોશિંગ્ટન યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ ઑફિસ, ૧૯૩૯. રશિયા – સંત પીટ્સબર્ગ, એશિયાટિક મ્યુઝિયમ ઍન્ડ રશિયન નેશનલ લાઇબ્રેરી, પ્રો. એ. વિગસિન, મોસ્કો દ્વારા તૈયાર થયેલ હસ્તસૂચિને આધારે અંદાજિત ૧૫૦ જૈન હસ્તપ્રતો. હવે યુરોપિયન દેશમાં વિવિધ સ્થળે સંગ્રહાયેલ જૈન હસ્તપ્રતવિષયક આછેરી ઝલક મેળવીશું. લાઇબ્રેરી સંગ્રહ અંદાજિત સંસ્થા હસ્તપ્રત સમાવિષ્ટ સમય સંખ્યા આશરે ૮૦૦ સંખ્યા આશરે ૧૫૦૦ ધી બ્રિટિશ લાઇબ્રેરી આ સંગ્રહ મુખ્યત્વે બે વિવિધ સંગ્રહ ઓરિએન્ટલ સંગ્રહ ઑફ (OC) અને ઇન્ડિયા ઑફિસ સંગ્રહ (IOC) છે. કોલમ્બ્રક (૧૮૧૯), મેકેજી સંગ્રહ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy