SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન જેન સાહિત્યના સંશોધનની સમસ્યાઓ 115 સ્વરૂપે જ એ પ્રકાશિત થાય અને અગાઉની આવૃત્તિની તમામ અશુદ્ધિઓ યથાવત જ જોવા મળે આ પરિસ્થિતિ સંશોધનક્ષેત્રે દુઃખદ ગણાય. ખરેખર તો અગાઉ સંપાદિત થયેલ આવા ગ્રંથનું પુનઃસંપાદન કરીને નવસંસ્કરણ સ્વરૂપે એનું પ્રકાશન થવું જોઈએ. મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધનની કેટલીક સમસ્યાઓ અહીં રજૂ કરાઈ. સંશોધકનો પંથ સત્યશોધનો છે. અને સાહિત્યના સંશોધકે પણ એ જ માર્ગે જઈ સમુચિત પ્રમાણો સહિત સાહિત્યિક તથ્યોને જાળવવાનાં છે, પ્રગટ કરવાનાં છે. એમાં જ એની કસોટી છે અને પુરુષાર્થ પણ. સંદર્ભ-સાહિત્ય ૧. સંશોધન અને પરીક્ષણ, લે. જયંત કોઠારી, પ્રકા. પોતે, ૧૯૯૮ ૨. જૈન ગૂર્જર કવિઓ ૧-૯ (નવસંસ્કરણ), સં. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૮૯-૯૨ ૩. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ, સંપા. આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજી, જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૯૩ ૪. સહજસુંદરકૃત ગુણરત્નાકર છંદ, સંપા. કાંતિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ, ૧૯૯૮ ૫. અનુસંધાન (૪૬)(૫૩), સં. આચાર્ય વિજયશીલચંદ્રસૂરિજી, પ્રકા. શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ, અમદાવાદ, ૨૦૦૮, ૨૦૧૦ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ. પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૯૩ ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ (મધ્યકાળ), મુખ્ય સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૧૯૮૯ ૮. ઉદય-અર્ચના, સં. કાંતિભાઈ બી. શાહ, કીર્તિદા શાહ, વિનોદચંદ્ર શાહ, પ્રકા. ખેડા જૈન મિત્રમંડળ, અમદાવાદ, ૨૦૧૧ ૯. શ્રાવકકવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ, સં. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી, પ્રકા. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ, ૧૯૯૮ ૧૦. એક અભિવાદન ઓચ્છવ - એક ગોષ્ઠિ, સંપા. કાંતિભાઈ બી. શાહ. પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૯૮
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy