SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ભાવનાઝ એ રીતે ભાનપૂર્વક ( Conviously ) અને ભાવપૂર્વક (Devotionally) નમસ્કારનું સમરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે, ભાવધર્મની સિદ્ધિ માટેના ચાર અંગે આ પ્રકારે છે – रत्नत्रयधरेष्वेका भक्तिस्तत्कार्यकर्म च । शुमैकचिन्ता संसार-जुगुप्सा चेति भावना ॥ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, પ્રથમ પર્વ લે. ૧૫ (૧) રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ. ' (૨) તેમની સેવા-પરિચર્યા. (૩) સર્વના શુભ માટેની જ એક ચિંતા. તથા (૪) ચતુર્ગતિ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા. ભાવધર્મના એ ચાર અંગ છે. ભાવધર્મના આ ચારે અંગો શ્રી નમસ્કાર મહામંત્રની આરાધન વડે વિકસે છે, તેથી ધર્મના અથી જીવમાત્ર માટે તેનું આરાધન-આલંબન અનિવાર્ય છે. “મં મવા રેશા ' AT|DY Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy