SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : બાલ જૈન જગતને એક મહાન તેજસ્વી સિતાર થશે. તે જૈન ધર્મના ડોમેહમથી મહા નગરી મુંબઈમાં ફરકાવશે. પુણ્ય મોગે માતા પિતાએ એક યતિને પોતાના બાળ મેહનને વિદ્વાન બનાવવા સોંપ્યો. યતિશ્રીએ એ મોહનને એવો તો આઠથી લીધે કે મોહન તેનો શિષ્ય બની ગયો. માતા પિતાને મેહછૂટી ગયો. માતા પિતા પણ પોતાના પ્રારા પુત્રને ગાદીપતિ અને વિદ્વાન બનતો જોઈને સંતોષ પામવા લાગ્યા. યતિએ મોહનની વિદ્વતા અને ગુરૂભકિત જોઇને વિદ્વાનો ને ધનવૈભવને વારસે આપ્યો યુવાન યતિને આ વૈભવ વસમો થઈ પડયો. સાપ કાંચળી છેડે તેમ આ ગાદી અને વૈભવનો ત્યાગ કર્યો. પોતાની સમૃદ્ધિ જનતાના કલ્યાણ માટે આપી દીધી. સંવગી સાધુ ધર્મ સ્વીકારી શ્રી મોહન લાલજી બન્યા. શિષ્ય પરંપરા વધવા લાગી. દેશભરના જુદા જુદા પ્રદેશોમાં વિહાર કર્યા. જગ્યાએ ગ્યાએ જૈન ધર્મની પ્રભાવના કરી-તીર્થયાત્રા પ્રતિષ્ઠાએ, અંજનશલાકાઓ, ઉપધાનેસંઘો, શાળા પાકશાળાઓ અને જ્ઞાન મંદિરો માટે સુધાભર્યા પ્રવચનો આપ્યા. વચનસિદ્ધ પુરૂષ તરીકે સુપ્રસિદ્ધ થયા મુંબઇમાં પગલાં કર્યા અને મુંબઇના ભાગ્ય જાગી ઉઠયાં. મુંબઇમાં ઘેરઘેર ને દુકાને દુકાને પુજ્યશ્રીના ફોટાઓના દર્શન થવા લાગ્યાં. મુંબઈ અને સુરત આ બંને શહેરને પૂજ્યશ્રીના પ્રવચને ને ધર્મભાવનાને ઘણો ઘણો લાભ મળ્યો છે. - પૂજ્યશ્રીની પ્રેરણાને અમારા કુટુંબને એક પ્રેરક પ્રસંગ પણ જાણુવા જેવા છે. સૂર્ય પૂર સરત તે સોનાની મુરત ગણાય છે. આ સુરતમાં ચાર સ્ફટિકના પ્રતિમાજી હતા. એ ક્યાંથી આવ્યા ? હશે તેને ઇતિહાસ મળતું નથી પણ આ માટે પ્રતિમાજીઓની અંજનશલાકા શેઠ મંછુભાઇના વડવા શેઠ મુળચંદ વર્ધમાને વિ. સં. ૧૬૮૩ ના જેઠ સુદ ૩ ને દિવસે અમદાવાદમાં જગદગુરૂ શ્રીમદ્ વિજય હીરસુરીશ્વરજી મહારાજના પટ્ટધર પુણ્ય પ્રભાવક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય સેન સૂરિશ્વરજીના હાથે કરાવી હતી અને સુરત ગોપીપુરા મેટા રસ્તા પર આવેલ પોતાના ઘર દહેરાસરમાં અલૌકિક બિંબોની રસ્થાપના કરી હતી. શેઠ મુળચંદભાઇ, તેમના પુત્ર ભાઈચંદભાઈ તેમના પુત્ર તલકચંદભાઈ અને તેમના પુત્ર ઝવેરી મંછુભાઈએ પણ વંશપરંપરાએ વિ. સં. ૧૯૩૦ સુધી પોતાના ઘર દહેરાસરમાં આ બિંબોની પૂજા-ભકિત કરી હતી. સં. ૧૯૩૦ માં ઘર વેચવાનો પ્રસંગ આવ્યો ત્યારે આ ઘર દહેરાસરની 25 સમાચાને ગોપીપરા આવેલ શ્રી ધર્મનાથજી ભગવાનના દહેરાસરમાં પણ દાખલ પધરાવ્યા હતા. સ. ૧૯૪૭માં બાળ બ્રહ્મચારી મુનિરાજ શ્રી મોહન લાલજી મહારાજ સુરતમાં પધાર્યા. તેઓશ્રી આ અલૌકિક ચમત્કારી સ્ફટિક રતન પ્રતિમાજીના દર્શન કરી ઘણુજ આનંદ પામ્યા. તેઓશ્રીની નિશ્રામાં જ્યારે જ્યારે દીક્ષા-વડી દીક્ષા વગેરે ક્રિયાઓ થતી ત્યારે નાણુ મંડાવી તેમાં આ ચૌમુખજી પધરાવતા. મહારાજ શ્રી શેઠશ્રી મંછુભાઈને વારંવાર ઉપદેશ આપતા કે આવા અલૌકિક ચમત્કારી સ્કટિક રનના પ્રતિમાજીને માટે સુંદર દહેરાસર થવું જોઈએ અને આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થાય તે તમારા સરતના ભાગ્ય તે જાગી જાય પણ તમારા આત્માનું કલ્યાણું થઈ જાય. આ ઉપદેશની શેઠ મંછુભાઈને સારી અસર થઈ અને ગોપીપુરામાં મેટી પિાળ (જુની સંઘવીની પોળ)ને નાકે પોતાના રહેવાના ઘરની સામેની મિલકતો ખરીદી લીધી. એ જગ્યાએ સુંદર દહેરાસર બંધાવવાનું નકકી થયું. પણ દહેરાસર જોવાનું પોતાના ભાગ્યમાં નહિ હોય એટલે સં. ૧૯૬૧ના માગશર વદ ૧૧ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy