SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ''''' [ ૧૮ ] સમયની આ વાત છે. ત્યારે પદવી એ ભારે જવાબદારી મનાતી હતી. શ્રમણવર્ગ પોતે જ આ પદવી માટે ઘણો સજાગ રહેતું હતું, તે પદ મેળવવા માટે તે ભારે સાધના કરતે અને જ્યારે તેને ખૂદ લાગતું કે ના, હવે કંઈ વાંધો નથી; પિતે એ પદવીનું ગૌરવ સાચવી અને વધારી શકશે ત્યારે જ તે સંઘની વિનતિ અને આગ્રહને માન આપી એ પદને સ્વીકાર કરતે. આમ થવાથી સંઘ પણ એવા પદવીધારી સાધુઓને ઉંચા આદર અને સન્માનથી સત્કારતો હતું, અને તેમને પડ્યો બેલ એક અવાજે ઝીલતે હતે. સંવત ૧૯૫૬ માં મુનિશ્રી અમદાવાદમાં સ્થિર હતા, ત્યારે શ્રી હર્ષમુનિજીના વડીલ ગુરુબંધુ મુનિરાજ શ્રી જશમુનિજીએ તપાગચ્છની વિમલ શાખાના પંન્યાસ શ્રી દયાવિમલજી મહારાજની પુનિત છાયામાં શ્રી ભગવતીસૂત્રના ગોદ્વહન કર્યા હતાં. આ પ્રસંગ અમદાવાદના સંઘે ઘણું જ ધામધુમથી ઉજવ્યો હતે. આ ઉત્સવમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ આદિ ગૃહસ્થોએ ખૂબજ સક્રિય રસ લઈ આ ઉત્સવને અનુપમ બનાવ્યું હતું. ત્યાર પછી પંન્યાસપ્રવર શ્રી જશમુનિજી, શ્રી હર્ષમુનિજી સપરિવાર સુરત પધાર્યા, ત્યારે ચરિત્રનાયક સુરતમાં જ બિરાજમાન હતા. અહીં સુરતમાં મુનિશ્રી હર્ષ મુનિજીએ, પં. પ્ર. શ્રી જશમુનિજીના શુભ સાન્નિધ્યમાં શ્રી ભગવતીસૂત્રના યોગોદ્વહન શરુ કર્યા. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં કેઈપણ શ્રમણ ભગવંતને કઈપણ પદવી એનાયત કરવામાં આવતી ત્યારે ત્યારે ત્યાં ત્યાં ઘણી જ ધામધુમથી કરવામાં આવતી. સંઘજમણો થતાં, અાઈમહોત્સવ થતે, પૂજાએ ભણાવાતી, પ્રભાવનાઓ થતી, આકર્ષક અંગરચનાઓ થતી, સુરતમાં પણ જ્યારે શ્રી સિદ્ધિમુનિજીને પંન્યાસપદવી આપવામાં આવી હતી ત્યારે એ બધું જ કરવામાં આવ્યું હતું. શ્રી હર્ષ મુનિજી હવે પંન્યાસ પદવી માટે યેગ્ય બન્યા હતા. સુરતને સંઘ પણ હવે તેમને પંન્યાસ જેવાને ઉત્સુક હતું, અને પદવી આપવામાં આવે ત્યારે કંઈક ને કંઈક સમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy