SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ] E ફ + ' ( C સત્યને પંથે “મને સત્ય લાગ્યું તે કરું છું. એ અસત્ય છે એમ મને સમજાવે તે હું પાછો ફરવા તૈયાર છું.” સત્ય-અસત્યની ચર્ચાનું અહીં સ્થાન નહોતું. પહેલાં પાછા ફરો પછી બીજી બધી વાત થશે. આખરે મુનિરાજના દઢ નિશ્ચય આગળ શ્રાવકે હાર્યા. છેલ્લું શસ્ત્ર અજમાવ્યું: ઠીક છે ત્યારે, જોઈ લેશું.” | મુનિજી અહીંથી આગળ વધ્યા. કચ્છનું રણ વટાવી માળીયા આવ્યા. તેઓને વિચાર પાલીતાણું જવાનું હતું. તેઓની ધારણા હતી કે ત્યાં ઘણા સંવેગી સાધુઓને પરિચય થશે અને દીર્ઘકાળથી દબાવી રાખેલી યાત્રાની મનેભાવના પણ તૃપ્ત થશે. આ વખતે કુશલચંદ્રજી નામના યુતિવર્યને તેમને ભેટે થયા. એમણે સલાહ આપી? પાલીતાણુ જવા કરતાં પ્રથમ જામનગર જાઓ! સુંદર જિનપ્રાસાદેનાં ત્યાં પણ દર્શન થશે, તેમ જ નામાંક્તિ મુનિરાજે પણ ત્યાં બિરાજે છે.” મુનિજીએ જામનગરને માર્ગ લીધે. જહુ જ સાથir કરd દક jiiiiI ST! સરક ક emix શક ઇ = = = Lyriણન નનનન નનનનનનના પાનનr કાકી = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy