SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ uc Jain Education International :૧: તે કાળે-તે સમયે ઇશુની ઓગણીસમી શતાબ્દિની છેલ્લી વીસી-એટલે પૂર્વી અને પશ્ચિમનાં મળેાના સક્રાન્તિકાળ, સંસારસુધારા અને રાષ્ટ્રજાગરણના મહત્ત્વના કાળ. એસરતી . આધ્યાત્મિક્તા ને જામતી વિજ્ઞાનક્ળાના એ મહામહિમ યુગ! ભારતના આખાય સમાજજીવન અને રાજકીય જીવનમાં પ્રવૃત્તિને એક નવ પ્રવાહ વહી રહ્યા હતા. શું ધર્મક્ષેત્રે કે શું રાજક્ષેત્રે, વિવિધરંગી પડછાયાએ પથરાઈ રહ્યા હતા. પશ્ચિમની સંસ્કૃતિના ગાઢાઘેરા રંગ આપેાઆપ તરવરી આવતા હતા. જ્યારે પૂર્વીય સસ્કૃતિની અસ્મિતા સંકુચિતતાની પાંખે। ભીડતી કેમ, વાડા કે ઘેાળાના, પક્ષ, સમાજ કેસ...ઘના અંધકાર પાછળ ભરાતી જતી હતી. 'પછના બળવા પછીનું હિંદ ખરાખર થાળે પડયુ હતું. અને લૉર્ડ રિપનના કાળ પછી લાડ ડરિન હિંદી શહેનશાહના પ્રતિનિધિ બનીને આવ્યેા હતેા. અફગાનિસ્તાનના અમીર સાથે સંબંધ વધારવા એ રાજસભાની ખટપટ આદરી રહ્યા હતા. જ્યારે વાયવ્ય સરહદ ઉપર રશિયન આક્રમણને અળગુ' રાખવા બ્રિટીશ રેજીમેન્ટા ગેાઠવાતી હતી. રાષ્ટ્રના પુનરુત્થાનની પ્રવૃત્તિના જન્મદાતા રાજા રામમેાહનરાયે જે ખળાને વેગ આચા હતા, તે અત્યારે ચાલૂ હતાં. રાજકીય પરતંત્રતાનું ભાન દીવા જેવું થયું હતું ને તેના અંગે સંસારસુધારાની ચળવળને પણ વેગ મળ્યેા હતા. શ્રી સુરેન્દ્રનાથ બેનરજી, તૈલંગ, તૈયબજી, સર ફિરોજશાહ તથા રાનડે જેવા અનેક આ ચળવળના અધિષ્ઠાતા બન્યા હતા. આ વેળા સીવીલ સર્વીસમાંથી નિવૃત્ત For Personal & Private Use Only
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy