SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેશ્વર ચરણસેa नेभिरिने - પ.પૂ. સા.પલતાશ્રીજી પરમનામધેય, સુવિહિતશાસનશણગાર, ઉજfજયંતતીર્થેશ-નેમિજિન-ચરણોપાસક, સહસાવનતીર્થોદ્ધારક, વિશુદ્ધ ચારિત્રધારી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં વંદના. ગિરનારમંડન શ્રીને મનાથભગવંત પ્રત્યેની જન્મ જન્માન્તરોની અવિરત વહી રહેલી પરમભક્તિના અનન્ય ફળસ્વરૂપે મળેલી ભવની ભીતિ, સંયમમાં રતિ, તપોભુક્તિ અને સાધનાની મસ્તીના પરમ આદર્શરૂપ ઝલક જેને મળી..... | પ્રભુના હાથે (ગત જન્મમાં) દીક્ષિત થઇને પરમાત્માની આજ્ઞાપાલનનો અવિહડ રાગ, પાલનમાં અત્યંત ચુસ્તતા તથા જિનશાસન પ્રત્યેની વફાદારિતાની પ્રસાદી જેને મળી..... a in Eguc bonal Personel Lise Only
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy