SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશાંતમૂર્તિ, સ્વાધ્યાય ૨ત પ. પૂ. આ શ્રીમદ્વજયજિતમૃઇ સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. આ. શ્રીમદ્વિજય नररत्नसूरीश्वर महारा? साहेज માણેકપુર ગામના મંદિરની પાસે રહેતા રોઠ શ્રી કુલચંદભાઈ લલ્લુભાઈનાં ધર્મપત્ની કંવરબેને વિ.સં. ૧૯૬૧ ના પો. વદ-૧૩નાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. ઝવેરાતમાં માણેક ખૂબ કિંમતી ગણાય છે તે જ રીતે જૈન શાસનમાં મહાન બનવાના હોઈ તેમનું નામ પણ ‘‘માણેકલાલ’ પાડવામાં આવ્યું. બાલ્યકાળમાં માણેકપુરના પાદરની ધૂળમાં રમતા એ બાળકે વ્યવહારિક અભ્યાસ અનિી અને માણસાની સ્કુલમાં ર્યો. બાલ્યકાળથી માતા-પિતાએ આપેલા સંસ્કાર મુજબ પરમાત્માનાં દર્શન-પૂજા કરતા રાત્રિભોજન અભક્ષ્ય આદિનો ત્યાગ હતો. અનેક વર્ષો મુંબઈમાં રહ્યા તે દરમ્યાન નસીબની અનુકુળતાથી કુટુંબની આજીવિકા માટે ઠીક ગોઠવાઈ ગયેલું. ગુરુ મહારાજ સાહુબનો પરિચય આદિથી સંયમની પૂરી તાલીમ પામ્યા એટલે કટુંબીઓ પાસે દીક્ષાની રજા માંગી. શ્રાવિકાની દીક્ષા લેવા માટે સંમતિ હતી. બાકીના કુટુંબીઓમાંથી મોટાભાગના કુટુંબીઓનો વિરોધ હતો છતાં મકકમ થઈ વિ.સં. ૧૯૮૭ વઠ-૯ નાં દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ મુનિરાજ શ્રી મૃગાંકવિજય રાખી પંન્યાસ શ્રી રામવિજય મ. ના શિષ્ય બનાવ્યા. પરિચયમાં આવનારા અનેક ભવ્યાત્માઓને સાચો આત્મકલ્યાણનો માર્ગ બતાવી અનેકનાં હૈયામાં ધર્મબીજનું વાવેતર કરનારા બન્યા તેના પ્રભાવે તેમનો ૧૬ સાધુનો પરિવાર થયો. ' | તેમની પ્રભુભક્તિ અજોડ હુતી. કુદરતી રીતે જ તેમનો કંઠ સરીલો હતો. પહાડી અવાજ, કંઠમાં મીઠાશ અને સંદર ગાવાની ઢબ જ્યારે પરમાત્મા પાસે કે પ્રતિક્રમણમાં સ્તવન આદિ ગાતા ત્યારે સાંભળનારા પ્રભુભક્તિમાં લીન બની જન્મ : સં. ૧૯૮૨ પોષ વદ-૧૧ (અમદાવાદ) દીક્ષા : સં. ૧૯૮૯ જેઠ સુદ-૧૪ વત્રા (ખંભાત પાસે) વડી દીક્ષા = સં. ૧૯૯૦ ફાગણ વદ-૬ (અમદાવાદ) ગણિ-પંન્યાસપદ = સં. ૨૦૨૨, વૈશાખ સુદ-૮ (ખંભાત) આચાર્યપદ ૪ સં. ૨૦૨૯ માગશર સુદ-૨ (પાલિતાણા) જતા. નમ્રતા, વિનય, વૈયાવચ્ચ, પાપભીરુતા, ઔચિત્યપાલન, જીવદયા પાલન, સ્વાધ્યાય રસિકતા, નિસ્પૃહતા, સમર્પણભાવ, નિર્દોષચર્યાદિ અનેક ગુણોના સ્વામી. અશાતા વેદનીયના ઉદ્દયે શરીરમાં અવારનવાર વ્યાધિના હુમલા આવતા રહેતા પરંતુ સહનશીલતા એવી હતી કે ગમે તેવી માંદગીમાં પણ ખૂબ શાંતિ રાખતા, કોઈ જાતની હાય વોય નહી, ડૉકટર-વૈદ્ય બોલાવો, જલ્દી દવા લાવો, ક્યારે મટશે, કોઈ જાતના સંકલ્પ/વિક૯૫ કર્યા વિના ખૂબ સમતાપૂર્વક સમાધિપૂર્વક રોગને સહન કરતા. વિ. સં. ૨૦૭૨ના કા. સુ. ૬ ના સાંજે ૫.૦૦ વાગે નમસ્કાર મહામંત્રના ઉચ્ચાર તથા શ્રવણમાં લીન બની પરમ સેનાધપૂર્વક ક. ૫. ઉપમિનિટે આશ્વર દેહનો ત્યાગ કરી પરમપદની સાધના માટે પ્રયાણ કરી ગયા.
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy