SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ परम पूभ्य जायार्यप्रवर श्रीमह् विनयराभचंद्रसूरीश्वर महाराष्ट्र (७७) જન્મઃ- વિ.સં. ૧૯૫૨ ફાગણ વદ ૪, દહેવાણ વતનઃ- પાદરા (જિ. વડોદરા) દીક્ષાઃ- સં. ૧૯૬૯ પોષ વદ ૧૩ ગંધારતીર્થ ગણિ-પંન્યાસપદઃ- સં. ૧૯૭૮ કારતક વદ ૩, (મુંબઇ) ઉપાધ્યાય પદઃ- સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર આચાર્યપદઃ- સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૬, મુંબઇ સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષા પર્યાય ૭૭ વર્ષ અને ૬ મહિના પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ.સં. ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રર્થમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. પૂજ્ય આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, પદવીપ્રદાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા,તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંઘ અને શાસનના ઘણાં મહત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. ' i ' । । । प.पू. आ. श्री तिभृगोंड सूरीश्वर महाराष्ट्र साहेज (७८) (સંસારી યડીલ બંધુ) પ.પૂ.આ. શ્રી નરહ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ (૭૮) (સંસારી પુત્ર) પ.પૂ.આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ (૭૮)
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy