SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ શાસ્ત્રીજીએ આજ સુધી અનેકને ભણાવ્યા હતા. પણ પૂજયશ્રીના અભ્યાસની લગન પ્રીતિ, સમરણશકિત વગેરે જોઈને દિંગ થઈ ગયા. ચોમાસા દરમ્યાન જ તેઓશ્રીએ “સિદ્ધાન્ત ચન્દ્રિકા” ને અભ્યાસ પૂરો કરી લીધો. હોનહાર શિષ્યની મહાન આત્મશકિત જોઈને પૂજય ગુરૂદેવને અતિ હર્ષ થયે. ગન શાસ્ત્રોમાં પણ આ મુનિજ સરળતાથી પ્રવેશ કરી શકશે એવા વિશ્વાસ સાથે તેઓશ્રીએ પૂજ્યશ્રીને બેલાવીને કહ્યું કે તમે કૌમુદી વ્યાકરણ ભણે તે સારૂં. સાહેબ જી ! આપની ભાવના પ્રમાણે હું કોમુદી વ્યાકરણ ભણવા તૈયાર છું. પૂજ્યશ્રીએ વિનીતભાવે જવાબ આપે. તે કાળમાં સાધુ ભગવંતે માં શસ્ત્રાભ્યાસ એ છે હતું. તેમાંય સિદ્ધાંત કૌમુદી ભણવાની વાત સાંભળીને ભલભલા ફફડતા હતા. પણ તત્વરૂચિવાલા ચારિત્રનાયકશ્રી તે વ્યાકરણ ભણવા તૈયાર થઈ ગયા. શ્રત રૂપી અમૃતના પાનની તેઓશ્રીની તૃષા અનુપમ હતી. આ વ્યાકરણ ભણાવનારા પણ તે કાળમાં બહુ ઓછા હતા. છતાં પૂજ્યશ્રીની ભણવા માટેની તત્પરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy