SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ આ.. શ્રી નેમિ સૌરભ ' ........ ગૃહત્યાગ ચેતનવ’તા થી નેમચંદભાઈ શરીરથી મહુવામાં હતા. તેમનું મન ભાવનગરમાં બિરાજતા પૂ. ગુરૂ મહારાજના ચરણામાં લીન હતું, પણ ભાવનગર પહાંચવુ કઈ રીતે ૩ પ્રશ્ન તેમને પણ મુઝવતા હતા; કારણ કે તેમના પિતાશ્રીએ તેમને મહુવા બહાર નીકળવાની મનાઈ કરમાવી હતી. પિતાની આ આજ્ઞા જિનાજ્ઞા નિરપેક્ષ હતી. અંગત મમતાના ઘરની હતી, એટલે તેને ભંગ કરવાથી વિવેકના ભગ નહેાતે થતા પણ હુમાન થતું હતું. એ મધુ અરાખર વિચારી લીધા પછી શ્રી નેમચંદભાઈ એ પેાતાના એક મિત્ર શ્રી દુલ ભજીભાઈ કે તેએ પણ દીક્ષાના અભિલાષી હતા તેમને સપર્ક સાધ્યે અને તે પણ દિશાએ ( ઝાડે કુવા ) જવાના અાને ઘર બહાર નીકળીને ગામ બહાર ભેગા થયા અને મસલત કરી. **** Jain Education International કહા ! દીક્ષા કાજેની કેવી તાલાવેલી અદ્ભુત જ કહેવી પડેને ૪૯ For Private & Personal Use Only 羚 ગણાય ? www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy