SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સોરભ સાહેઅને શ્રી નેમચંદભાઈએ આપેલા જવાએ સંભળાવ્યા ત્યારે તે તેમને શ્વાસ અદ્ધર થઈ ગયા. આમાં દોષ કેવળ શ્રી લક્ષ્મીચંદભાઈના નથી પણ જીવની ક્ર`ગ્રત અવરથાનો છે, રાગ-દ્વેષાત્મક સંસારના છે, પુદ્દગલ પ્રત્યેના રાગના છે, માર્ચે પુત્ર યા પુત્રી સકળ જીવલેાકના હિત. કાજે જીવન જીવવા ઉત્સુક થાય; તેમાં જો હું પૂરા ટેકેદાર ન ખનું તે। હું ધર્માનુયાયી શી રીતે ગણાઉં? છતાં મેહનું પ્રચંડ આવરણ મતિને એવી મલિન અનાવી દે છે કે, “ બહુ જ ઓછા માનવેા શ્રેષ્ઠ જીવનના આદરૂપ દીક્ષા કાજે જાતે તૈયાર થાય છે; તેમજ પેાતાના સતાનાના તેવા ઇરાદાને સાચા ટેકા કરે છે, ’’ પશુ શ્રી નેમચંદભાઈ તા જુદી જ માટીનાં માનવી હતા. તેમની સાતે ધાતુએમાં આત્માને જેમ-જોસ હતા. એટલે પ્રલય કર પવન વચ્ચે પણ અડાલ રહેતા મેરૂ શિખરની જેમ દીક્ષા લેવાના પાતાના નિર્ધારમાં મક્કમ રહ્યા; અને અંતરાયાના ડુંગરાને આંબીને આગળ વધતા જ રહ્યા. ‘હવે તે। દીક્ષા એજ નિર્ધાર સૂત્રને અસ્થિ મજાવતુ મનાવતા રહ્યા. તે સમય પસાર થતા ગયા. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy