SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ સાહેબ બધી વાતથી વાક્ હતા. સાહેબનુ વ્યકિતત્વ પ્રભાવશાળી હતું, છતાં નિર સ્તાવના શ્રી નેમચંદભાઈ તેમની સામે સ્વસ્થ પણે ઉભા રહ્યા. સાહેબે કહ્યુ : 66 "" આવ, તારું' નામ શું ? નેમચંદ ’ હું મારું નામ સરળતાથી જવાબ આપ્યા. સાહેબે પૂછ્યું “ મેં સાંભળ્યુ છે કાર્ચ વચે દીક્ષા લેવાની ઈચ્છા રાખે સાચું છે ? ” ચરિત્રનાયકશ્રીએ Jain Education International શ્રી નેમચંદભાઇએ કહ્યુ, “ જી હા.' એ વાત તદ્દન સાચી છે. ત્યાગ રાગ્યને વય સાથે સ ંબંધ હાતા નથી.’’ કે, તુ છે, તે શું ન્યાયાધીશે પૂછ્યું, “ત્યાગ અને રાગ્ય એટલે શું તે તું જાણે છે ? '' શ્રી નેમચંદભાઇએ કહ્યું: “ કંચન, કામિની, કુટુંબ, કાયા આદિ જે પદાર્થા સાથેના માનવીના સબંધ-પુણ્ય પૂરૂ થતાં જ પુરા થઈ જાય છે, તે પદાર્થોને સમજપૂર્વક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy