SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ વિષયપ્રતિભાસં; ચા-પરિણતિમાથા, જ જે તત્ત્વસંવેદન ચૈવ જ્ઞાનમાતુર્મહષય: ૧ [૫ હરિભદ્રસૂમ, રચિત શ્રી અષ્ટક પ્રકરણ ૦ મહર્ષિએએ જ્ઞાનના ત્રણ પ્રકાર કહ્યા છે. . o વિગ્ય પ્રતિભાસરૂપ ૦ આત્મ પરિણતિમત ૦ તવસવેદન રૂ૫ ૦ * હેય અને ઉપાદેયના વિવેક વગરનું સ્થૂલ તથા બાહ્ય પદાર્થ જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન. જે અનર્થકારી પણ બને જ છદ્મસ્થ જીવને રાગ-દ્વેષાધીન અવસ્થામાં થઈ શકે તેવું નિઃશંક જ્ઞાન તે આત્મપરિણતિમત જ્ઞાન. આ જ્ઞાન સમ્યફ પ્રકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપે પ્રગટ થાય. વળી, પ્રાય: વિરાગ્યનું કારણ બને. # હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય નિશ્ચય કરાવી શકે તેમ જ આત્માની ઉદયમાન શક્તિ અનુસાર સમ્યફચારિત્રની પ્રવૃત્તિ દ્વારા અનાગ્રહી બનાવી અંતતોગત્વા એક્ષ-ફળ આપે છે, તત્ત્વ સવેદનમાં જ્ઞાન, Awwww તત્વસંવેદનરૂપ જ્ઞાન-ગોચરી દ્વારા જીવનયાપન કરનારા સવવાના શ્રેય રક્ષક પૂ. સૂરી-ચક્રવતીને સવિનય વાનાવલી જ આ 5 શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ છે આપેરા સેસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ MOM Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy