SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ s ee શ્રી નેમિ સૌર ૨૦૦૯૯૦% ' - : સાધક ત ' ક - - - - - - - - - > એને કચરાદ : હા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે કિરણ ત્રીજું ઈતિહાસ કહે છે કે :ઈતિહાસ કહે છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધર શ્રી કેશી ગણધર મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજા શ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજીના ઉપદેશથી ડિલ વંશને મિથ્યાત્વી રાજા એ મલસેન પ્રતિબંધ પા. તેણે સં. ૨૦૯માં જૈન ધર્મ અંગીકાર કર્યો. જૈન ધર્મની પાસના-આરાધના કરવા લાગ્યા. . . : આ પરંપરાએ તેનું પરિવાર ભિન્નમાલ નગરમાં ગયું. આ પરિવારની પરંપરાનું એક કુટુંબ સંવત ૪૦૦માં પાટણ થઈને કેરડા (રાધનપુર) પાસે આવ્યું અને ત્યાં સ્થાયી બન્યું : એ કુટુંબના વંશજે સંવત ૧૫રમાં જેઠ સુદ ૧૩ના દિવસે કઠ–ગાંગડ ગામે આવ્યા. ત્યાં એ કુટુંબના વડીલ ત્યાંના રાજદરબારમાં કારભારી નિમાયા. અહીં લગભગ ૨૦૦૦૦૦૦૦૦૦૦ ૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy