SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ * ** *** ****** ** * શ્રી નેમિ સૌરભ +++++++ ને દુર કરે છે, સાગર તેના ચરણ પખાળે છે એટલે અિહીની હવા સમશીતોષ્ણ છે. શ્રીફળ અને આઝફળ જેવા ઉત્તમ ફળેને અનેક , બગીચાઓ અહિયાં છે. શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધારક શ્રી જાવડશા આ મહવાના જ નર-રત્ન હતા. પરમહંતુ મહારાજા કુમારપાળના સંધમાં શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ એ ત્રણેય મહાતીર્થોમાં સવા કેડ–સવા કંડ સોનીયાની કિંમતનાં ત્રણ રને ઉછામણીમાં બેસીને તીર્થમાળ પહેરવા અણમેલ લડાવે લેનાર હઠિ રત્ન શ્રી જગડુશાહ પણ આ મહુવાના જ પિતા પુત્રરન હતા. મહાસાગરના અગેચર કોતરમાં પાણી વાળા રનો જ પાકે છે. તેમ આ નગરીમાં અનેક નર ને થઈ ગયા છે. કેવી ભાગ્યશાળી નગરી કે જેમાં શ્રી મડાવીર પરમાત્માના વડીલ બંધુ શ્રી નંદીવર્ધન રાજાએ પ્રભુજીની હયાતીમાં જ નિર્માણ કરાવેલી જીવતસ્વામિના નામે ઓળખાતી પ્રભુજીની અલૌકિક ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનચુંબી જિનાલયમાં આજે પણ બિરાજે છે. * *** ૪૪૪૪૪૪૪ ૮ ++++++++++ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy