SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪ ] આ. વિ.નંદનસૂરિ-સ્મારકત્ર થ 66 પણ, એના એ ઇશારા પેલી વ્યક્તિ પામી ગઈ. એણે ત્યાં તરત જ કહ્યું : પરમાત રાજા કુમારપાળ! આ તીથ કોઈ રાજા કે મહારાજાનુ' નથી, કોઈ મંત્રી કે શ્રીમ ંતાનું નથી. આ તા સકળ સંઘનું તી છે, અને દરેકને અહી ઉછામણી ાલીને લાભ લેવાના અધિકાર તમને મારા પર વિશ્વાસ ન આવતા હાય, ને શકા આવતી હાય તા લ્યા, સવા ક્રોડની કિંમતનુ આ રત્ન લઈ લ્યા.’” આ શબ્દો બોલતી વખતનું પૂજયશ્રીનું જોમ, એમની ખુમારી, એમની છટા, અદ્દભુત-અપૂર્વ હતાં. મંડપમાં બેઠેલા શ્રોતાઓ ને મારવાડી ગૃહસ્થા એ શબ્દો સાંભળીને, એમાં રહેલી ખુમારી અનુભવીને ‘વાહ વાહ’ પેાકારી ઊઠત્યા. એ ખુમારીભર્યા અવાજ હજી પણ જાણે કર્ણપટ પર અફળાઈ રહ્યો છે! માગશર શુદી ૩ : કહે : આજે રાત્રે અધિવાસનાની મગલ ક્રિયા હતી. એ કરીને બહાર નીકળ્યા પછી અમુક આચાર્ય અંજન કરેલી પ્રતિમાના પ્રભાવ વધુ ને અમુક આચાર્ય અંજન કરેલી પ્રતિમાને પ્રભાવ આા, આવું જે કહેવાય છે તેનું કારણ ‘સમાપત્તિ' છે. સમાપત્તિ-એકાગ્રતા સધાવી જોઈએ. એની તરતમતાએ પ્રતિમાના પ્રભાવની તરતમતા થાય, મેં કગિરિની પહેલી અ'જનશલાકા થઈ, ત્યારથી આ સમાપત્તિની શોધ કરીને તેના પ્રયાગ શરૂ કર્યા છે.” માગશર શુદ્ઘિ ૪: એ નૂતન જિનાલયામાંના એક શ્રી ગેડીપાર્શ્વનાથના દેરાસર અંગે કેટલાક લોકોને વહેમ હતા; કોઈક વિઘ્નસતાષીએ એ વહેમનું વિષ સીંચેલુ.... એ લેાકાની વિનતિથી બપોરે તેઓ એ દેરાસરે ગયા. ત્યાં પ્રભુ સમક્ષ ચારે દિશામાં શાંતિકારક સ્તત્રપાઠ કરાવ્યેા. ચારે તરફ સંઘને વધાવા કર્યાં. વહેમ દૂર થાય તેવાં મંગલ વચના કહ્યાં. એમની સ કલ્યાણભાવના ઉપર લાને એટલી શ્રદ્ધા હતી કે એમણે આ વિધાન કર્યા પછી વહેમ સથા નાબૂદ થઈ ગયા. અને પ્રતિષ્ઠા દિને, પ્રતિષ્ઠા કરાવવા પાતે ત્યાં હાજર રહ્યા, ને ઉમ'ગભેર પ્રતિષ્ઠા કરાવી. પરિણામે પ્રતિષ્ઠા પછી અમીઝરણાં થયાં. આ ઉપરાંત આ મહાત્સવ દરમ્યાન બીજા પણ એવા પ્રસંગે બન્યા, જેમાં એમના પ્રતિની લેાકાની શ્રદ્ધાના અને એ શ્રદ્ધાનુસાર એમણે ચીધ્યા પ્રમાણે મુહૂર્તાદિ કાર્યા કરવાથી આપેલાં સુપરિણામના સુખદ અનુભવેા થયા. માગશર શુદિ ૧૧ (મૌન એકાદશી) : સવારે ૧૧ વાગ્યા લગભગ પાંજરાપાળે આવ્યા. પછી ઘેાડી જ વારમાં મુનિ શ્રી ભદ્રસેનવિજયજી બહારથી આવ્યા. એમને પૂછે ત્યાં જઈ આવ્યા ?” એ કહે : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy