SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનંદ મુનિત નેમ-રાજુલ બાર માસ પશુઅ-પુકારથી ચાલિયે, પાલિ એક ન બોલ; કાજે તે આપણે રાગી, ત્યાગીય નિપુણ નિટેલ. નવ ભવ નેહ નિવારીઉ, નવી રહ્યો વલી નાહ, નવવન વ કામની, યામની લીધે ન લાહ. દુહા ભરિ ભરિ ઘેર નિશાસ મુકે, તિમ નયણથી જલધાર ન સુકે, કાયા કેમલ તેજ સીઝે, નિરદયી નાહલે હી ન રીઝે. ૪૨ ૪૩ હાલ આકરી રીત છે આસાની, વિરહિણી વ્યાપી છે પીર; થાયે ઘટા ઘન મેઘની, અતિ મ્યાંમ વરસ્ય નીર. કામ-કલા–રસ કેલવી, કેકી કરે રે કિંગાર; ચિહુ દિશ વાદલ ચાલિયા, વી જ વ્યાં ઝબુ કાર. અરથી હાઈ રે ઉતાવ, દેખી પર્જન્ય ધાર; કામ વ્યાપે આ કામિની, શીતલ સાત વિકાર. સમઝે રે ચતુર સોનમાં, માતા ચિહુ દિશિ દંભમ (?) દન વશી હુ વિલવિલ (?), હાથે નહી મુઝ અંભ. કામ રે ચિત્તે કામની, રામને સીતા જૂ સીર; ચાતકને મનિ મેહુલે, પિપટીને મન કીર. ચકોરતણે મન ચંદ , તિરસ્યાં ભાવિ હે નીર; તિમ વિરહ ધરિ ઈર્ણ રીતે, જીવ ધરે નહી ધીર. ૪૮ દુહા મેહ અંધારતો નર ઠા, દેખતાં વિરહણી-હીચ ફાટે દિન વિજોગનાં શ્રાવણે નીઠ આખે, વિલવિલે રાજૂલ શ્રી જગનાથ પાખે. ૪ હાલ શ્રાવણ શ્રવણે મેં શુ, દુખીયાં દાઝે દેહ, સરવડાં વરસી મયણના, મયણને દાખે રે છે. ૫૦ * ૧૮૦ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy