SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ દુહા છે કે પ્રીયા પ્રીતશું વાય વીરે, કે દર્પણ મુખ દેખતાં જ રીઝે; હવે સખી રાજૂલ ચિત્ત થાશે, ચૈત્રમાં નેમ એ દુઃખ કાપે. ૨૯ વિરહિણી–વેદના જગમાંહિ માટી, પ્રીઉ વિના નારી સંસાર ખોટી; ખીણ ખીણ નેમની વાટ જોતી, વૈશાખમેં વીસર્યું નાક-મોતી. ૩૦ હાલ વૈશાખે વન પાકીયા, ભાવીયા દાડિમ કામ; રાજા દન રેલીયામણી, જાસું કદલી શું ઠામ. જે આવો હિત ધરી ચિત્તશું, તે પ્રિઉ સુ કાતલી લાખ અંબતણ જે પાકીયા, કેરી સાકર દ્રાખ. નારંગી નવરંગી ચુંગી, સોપારી જંબી( જી ); કરણી બીજેરી બીલકા, બદરી રક્ત દ્વારા ૨. કિ સુખ મનમેં રામતાં, રાતે બેઠાં હિમે સેંઝ. પોનિ સાહિબ સામલા ! કહિયે તુહુ હે જ. દુહા મૂરખને વેણુક્યું સીખ દીજે, પિણ જગ-જાણને સ્યુ કહીજે; હવે નિષ્ફરએ જેઠે જ આવે, કલા કામની કેલ સુહાવેં. ૩૫ ३६ ૩૭ જેષ્ઠ તપે અતિ આકરે, સી કરી એવડી રે ધીજ ? આવો તો ઉષ્ણ નિવારીએ, સીત સંચારે પતિજ. પંથી પિણ પંથે આકર, નારિને મલિ રે અનેક; પાયે પડિ પ્રભુ! વિનવું, અણે નિશ્ચિત વિવેક. એક ઘડીની પ્રીતડી, કિમ મુકે ઉત્તમ જેહ ? છયેલ છબીલા હે રાજવી!, છટકી ન દીજે છે. ઉત્તમ એહ આચાર, જન્મ લગે વહે નેહ, ફાટે પણ ફીટે નહી, જેમ (૫)ટેલે રે રેહ. ૩૮ ૩૯ - શતાબ્દિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy