SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય .. વિમલસૂરિએ આપેલા સત્ માની શકાય તેમ નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં ડા. યાકેાખીને મત વધારે ગ્રાહ્ય છે. તેમણે એક લેખમાં લખ્યું છે કે વિમલસૂરિ રવિષેણ કરતાં પ્રાચીન છે તેવા પુરાવે મારી જાણમાં નથી.” ( જીએ “ જૈનયુગ ' ની ૧૯૮૧ની ફાઇલ ). CC તૃતીય કક્ષામાં દિવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ આવે છે. તેમના મનમાં પઉમચરયના રચના સંવત્ વિષે ઘણી જ શંકા ઉત્પન્ન થઇ છે. તેમણે એક લેખમાં લખ્યું છે કે “ ગાહીણી, શરભ વિગેરે છંદે તદ્દન અર્વાચીન છે. સ્રગ્ધરતા અંતે ઉપયેાગ, ગીતિમાં યમક, સર્ગાન્તે કર્તાનું નામ, વિગેરે વિગેરે બાબતા ઉપરથી જણાય છે કે પઉમચરિય વિમલસૂરિ જેટલુ કહે છે તેટલું પ્રાચીન નથી જ.” વળી આગળ લખતાં તેઓ કહે છે કે “ પદ્મપુરાણ અને પઉમરિયમાં ઘણું જ સામ્ય છે અને પહેલા ગ્રંથ તદ્દન સ્વતંત્ર કૃતિ છે; બીજે તેનુ અનુકરણ છે. આ બાબત જો સિદ્ધ થાય તે પઉમચરિય ૬૦૦-૬૯૯ શકકાલમાં આવે; કારણ કે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં બન્નેને ઉલ્લેખ કર્યો છે, તેથી જ વિમલસૂરિ ઈ. સ. પછી ૭૭૭ પહેલાં હાઇ શકે.'' ( જુએ જૈનયુગની તે ફાઈલ. ) આ લેખકને એક વાર તેમની સાથે આ જ બાબત ઉપર રુબરુ વાતચીત કરવાના પ્રસંગ મળેલા. તેમણે કહ્યું "" વિમલસૂરિએ આપેલી સાલ માની લેવાની જરૂર નથી. સાધુપરપરામાં રામકથા ઉતરી આવી અને સચવાઈ રહી તે તેાંધવા જેવી બાબત છે. વિમલસૂરિએ નારાયણ અને શ્રીનાં ચરિત્રા સાંભળ્યાં હતાં એમ પાતે જ કહેલું છે. કદાચ સાધુઓએ જાળવી રાખેલી રામકથા કાઇ વિમલ નામના સૂરિએ જ ૫૩૦ ના અરસામાં લખી હોય એ બનવાજોગ છે. ઘણા સમય પછી વિમલસૂરિએ પઉમચરિય રચ્યું હાય !'' આ તે દિ. બ. ધ્રુવસાહેબની જ માન્યતા છે. પંડિત નાથુરામ પ્રેમીજીનુ મંતવ્ય એવુ છે કે વિમલસૂરિના પઉમચરયની જ વિષેણે પદ્મચિરત્રમાં નકલ કરી છે. '' પરન્તુ વિમલસૂારએ આપેલા સવત્ માટે તેમને પણ શંકા છે. બીજા એક જૈન સાહિત્યરસિક ધણું જ અર્વાચીન ’' માને છે. પડિત વાલ્ટર શુખ઼ીંગ સાહેબ ( આ લેખકને તેમણે લખેલા ** જર્મનીના હામ્ભુ શહેરના પઉમચરિયને દિ... ધ્રુવની જેમ એક અપ્રસિદ્ધ પત્રને આધારે ). .. ન્યાયવ્યાકરણતીર્થ પૂજ્ય મુનિ શ્રી હિમાંશુવિજયજીનુ મંતવ્ય એવું છે કે “ પદ્મચરિત્રના કર્તાએ તેમાં પઉમચરિયનું ઘણું જ અનુકરણ કર્યું છે. સંખ્યાબંધ પક્તિ, પદ્યો, વાક્યા વિગેરે તેમાંથી લીધાં છે. ફક્ત આગ્રહવશાત્ દિગંબરવાચી શબ્દોના ઉમેરા કર્યો છે. પઉમચરય જૂના કાલમાં લખાયું છે જ્યારે પદ્મચરિત્ર પાછળથી બન્યું છે. તેના સમયમાં દિગંબર સંપ્રદાય ઘણા વૃદ્ધિંગત થએલા એટલે તેના કર્તાએ તેમાં દિગંબરસૂચક શબ્દો નાંખી પોતાના સંપ્રદાયનું જુદું પુસ્તક લખ્યું છે. એનાથી એ પણ કહેવુ સંદેહ વગરનું છે કે પઉમચરિય પ્રાચીન છે અને દિગબરીય પદ્મચરિત્ર અર્વાચીન છે. ( આ લેખકને તેમણે લખેલા એક અપ્રસિદ્ધ પત્રના આધારે ). આપણે જાણીએ છીએ કે પઉમચરિયના અંતભાગમાં ૫૩૦ ને વીરસવત્ આપ્યા છે. તે આ લેખકનુ ઉપરથી શ્વેતાંબરાના મતાનુસાર ઇ. સ. પછીના ૧લા સૈકાનુ' ત્રીજી વ પઉમચયના રચના- આવે. ડૉ. યાકેાખીની ગણનાનુસાર ૬૩મું વષ આવે. ( જો કે ડા. કાલ વિષેનુ મતવ્ય યાકાળીને મત જુદો છે તે વાચકાએ ઉપરથી જ જાણ્યુ હશે ). * ૧૧૭* શતાબ્દિ પ્રચ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy