SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ [રાગ-સાગરિ જગ સહુ ધધોલિય, હરિહર બ્રહ્મ મયણિ રણિ રેલીય, રોલીય જીવ સંસાર તુ, જિન જિન રૂલઈ જીવ ભવિ રીવ કરંતાં, નરય-તિરિય-નર મઝ ફરતાં, વિણ અરિહંત વિચાર તુ, જિન જિન. ] નારિ-પાસિ પડિયા સંસારી, મણુએ જનમફલ મૂકઈ હારી, હારિ નારિહિં રાચંતિ તુ, જિન જિન એક ન જાગઇ સદ્દગુરુવયણે, જીવ ન પેખઈ અંતર-નયણે, મણિ મેહિ રાચંતિ તુ, જિન જિન. જોગ જુગતિ જોઈ જોગેસર, પરમ બ્રહ્મ લાગઉ અલસર, ધિગુ સંસાર અસાર તુ, જિન જિન. છમ ભાણ પણુ-બંધન સવિટાલી, નિય ગઇંદુ પહુવેગિઈ વાલી, વલીઉ નેમકુમાર તુ, જિન જિન. ફાગ વલિઉ નેમિકુમાર તુ, માર-નિવારણ જામ રાજીમતી અતિ આકુલી, ઢલિય ધરાતલિ તા. સખી સીંચઈ ચંદન-જલિ, કદલીદલિ કરઈ વાઉ, વલિઉં ચેતન જાણિઉ, વલિ યાદવરાઉ. आर्या यादवराजवियोगे लूताभिहतेव मालतीमाला । म्लाना मदनकराला विलपति राजीमती बाला ॥ ६७ ॥ રામુ રાજેમતી બાલા વિવિપરિ વિલપતિ, પતિ વિયોગે અપાર રે, ફેડઈ કંકણ વિરહ કરાલી, રાલય ઉરત હાર રે. ૬૮ ધાઉ ધાઉ જાઈ જીવન મરડા, મોરડા! વાસિમ વાસિ રે, પ્રીય પ્રીય મ કરિઅ રે બાપીયડા !, પ્રીયડા મેહનઈ પાસિ રે. ૬૯ * [ રાબ, વિચાર તુ જિન જિન ] આટલી કોસમાં મૂકેલ છે તે કડીઓ પાટણની પ્રતિમાં નથી. ૬૩ હરિ નારિહિં-હારિદ્ધિ. ૬૪ અલસર-પરમેસર; વેગ ઈ-નેમિહિં, ૬૫ માર–નિવારણ-માર-વિડારણ. ૬૬ ચેતન-ચેતનિ.૬૯ જીવન મરડા જીવન મેર; કરિઅ-કરે; મેહનઈ -મઈ લઇ, મેહનિ. શતાબ્દિ મય ] * ૫૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy