SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. માણિક્યસુંદરકૃત નેમીશ્વરચરિત-કાગબંધ વધું ( શાર્દૂ૪૦ ) गीतं गायति किंनरी सुमधुरं वीणालया भारती, गन्धर्वाः श्रुतिधारिणः सुरपते रंभा नरी नृत्यति । भंभाभेरिमृदंगझल्लरिरवो व्योमागणं गाहते, नेमि वीक्ष्य वदन्ति पौरवनिता ' धन्येति राजीमती' ॥ ५६ ॥ રાસ રાજીમતિ મુખિ બઈડીએ વલભ, વલ્લભ જોઈ વિસાલિ રે; વર આવંતુ ચડીય અવલકઈ, લેક તે માલિ અટાલિ રે. પ૭ ઈંદ્ર ચંદ્ર સુર કિનર આગલિ, આગલિ હરિ ગોવિંદ રે, તેરણિ બારી મહુતુ નેમિ જિન, જન-મનિ અતિ આણંદ રે. ૫૮ અઢેઉ જન–મનિ અતિ આણંદ, પસૂઅ-વાડી આકંદ, હરિણ હરિણાલી એ, પ્રભુ-શ્રવણે શ્રતિ ગિલી એ સંબર સૂઅર લાષ, રાવ કરઈ નિજ ભાષિ, પૂચ્છિઉં કારણું એ, કહઈ આધારણ એ. “પસુ મરિસિઇ પ્રભુ ! આજ, ગરૂઉ ગઉરવ કાજ, તિણિ સવિ દલવલ એ, બાંધિયાં વલવલઈ એ'; ઈમ સંભલીય વિચાર, ચિંતાઈ નેમિકુમાર, દુઃખ ભંડારૂ એ, ધીગુ સંસારૂ એ. आर्या सारंगानं श्रुत्वा विलोक्य सारंगलोचनां च वशां । સારંarrસારંગના ફુવારંવા ના પાવા છે ? / રામુઉ પસૂઅ–નાડ જવ જિણવરિ દીઢઉં, તલ વીવાહ હૂઉ અનિહઉ, બઈઠઉ મનિ વઈરાગ તુ, જિન જિન મેહ-જાતિ કિમ માનવ પડિયા? દાનવ દેવ કુસુમસરિ નડીયા, જડીયા વિષયઈ સરાગ તુ જિન જિન. જ પ૬ નત્યતિ નત્તિ ૨. ૫૯ ભાષિ-ભાષ; આધોરણ-આધારણ. ૬૦ બાંધિયા–બાંધ્યા ૬૧ વરા- વા. ના: જાવ – નવા : 4: / ૬૨ તતવ; અનિઠઉ-ઊબીઠ6; વિષયઈ સાગ-વિષઈ સુરાગ. [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy