SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ [ આ પત્રા, છેલ્લા ચાલીસ વરસના પડદા હટાવી સ્વ. સૂરિજીના પ્રેર્યાં સ્વ॰ વીરચંદ રાધવજી ગાંધી અમેરિકામાં કેટલા ઉલ્લાસથી ઘૂમી રહ્યા હતા -વ્યાખ્યાનાના વરસાદ વરસાવી રહ્યા હતા તેના ક ંઇક ખ્યાલ આપે છે. ] School of oriental Philosophy Esoteric Studies Conducted by : VIRCHAND R, GANDHI. B. A; M. R, A. S. Delegate of the Jain Community to the Parliament of Religions. Under the Direction of Mr. WILLIAM PIPE Ex-Secretary of the Parliament of Religions of 1893, રા. રા. પરમપ્રિય ભાઇશ્રી મગનલાલ દલપતરામની સેવામાં શ્રી અમદાવાદ. ચિકાગોથી લિ. સેવક વીરચંદ રાઘવજી ગાંધીના પ્રણામ સ્વીકારશે. આપના પત્રા પહોંચ્યા છે. છેવટને પત્ર મીસીસ હાવર્ડની ઉપરના પત્ર સાથે આજે આન્યા તે પહેાંચ્યા. ગયા અકટોબર માસની શરૂઆતમાં હું અહીં આવ્યા ત્યારથી અત્યારસુધી ભાષણેાની ધામધુમમાં રોકાયલેા હાવાથી આપને પત્ર લખી શકયા નથી તે માફ કરશે. Jain Education International મુખઈ છેાડ્યા પછી અમે લડન પહેાંચ્યા. ત્યારપછી ચાર પાંચ દિવસે મી. તૅચંદ શ્રીંડીસી રસ્તે લંડન આવી પહોંચ્યા. ત્યાંથી ન્યુયાર્ક અમે સાથે આવ્યા. ન્યુયાર્ક માં ફક્ત એક દિવસ રહી ચિકાગા તરફ રવાને થયા. રસ્તામાં રાચેસ્ટર નામનુ શહેર આવે છે ત્યાં દાકતર સેન્ફર્ડ તથા મીસીસ સે અમારા મિત્રા રહે છે. તેમના આગ્રહપૂર્વક પત્ર આવવાથી અમે ત્યાં બાર કલાક રોકાયા. ત્યાંથી રવાને થઇ ચિકાગા તા. ૩૦ સપ્ટેંબરના રાજ આવી પહોંચ્યા. થાડા દિવસ પછી મીસીસ હાવર્ડ અને તેના મિત્રાએ અમને રિસેપ્શન આપ્યું તેમાં ઘણાં લેાકાને આમત્રણ કર્યું હતુ. એ સઘળા મિત્રા અમને અહીં -: ૫૭ : શતાબ્દિ ગ્રંથ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy