SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ dandiasbased sidd....* [૮ ૯ (૭) લઘુ શતપદી યા શતપદી સારોદ્ધાર : શ્રી ધર્મદ્યોષસૂરિ રચિત શતપઢી ગ્રંથના ૪૫ ઉપયેાગી વિચારે અને સાત નવા વિચારા ઉમેરી સંસ્કૃતમાં સ. ૧૪૫૩ માં આ ગ્રંથની રચના થઈ. (૮) કામદેવ ચિત્ર : શ્રુતજ્ઞાનની આરાધના અને વિરાધનાના વિષય પર ૭પ૦ શ્ર્લોક પ્રમાણ, સંસ્કૃત ચરિત્રાત્મક આ ગદ્ય કૃતિ સ’. ૧૪૬૯ માં રચાઈ. ( આ કૃતિ મૂળ તથા અનુવાદ સાથે શ્રી ` જય કાણુ કેન્દ્ર દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલી છે.) (૯) કાત’ત્રવ્યાકરણ ખાલાવબાધ વૃત્તિ : આ ગ્ર'થ પર શ્રી મેરુતુ ગસૂરિએ સ. ૧૪૪૪ માં સંસ્કૃત ટીકા રચી. આ વ્યાકરણનું બીજું નામ ‘કાલાપક વ્યાકરણ” પણ છે. આ ગ્રંથની વિરલ પ્રત કચ્છના એક ભડારમાં ઉપલબ્ધ છે. (૧૦) ઉપદેશ ચિંતામણિ લઘુવૃત્તિ : ચરિત્રનાયકે પેાતાના જ ગચ્છ અને સમુદાયના સમકાલીન શ્રી જયશેખરસૂરિ રચિત ગ્રંથ પર ૧૧૬૪ શ્ર્લોક પ્રમાણની આ સંસ્કૃત ટીકા રચી. (૧૧) નાભાકરૃપ કથા : દેવદ્રવ્ય રક્ષાના વિષય પરના આ સંસ્કૃત ગદ્ય-પદ્ય કથાનકની રચના સ.. ૧૪૬૪ માં ૨૯૪ શ્લાક પ્રમાણમાં કરી. (૧૧) સુશ્રાદ્ધ કથા : આ કથાનકના રચિયતા પણ શ્રી મેરુતુરંગસૂરિજી છે. આ ચરિત્ર હજી સુધી અપ્રગટ છે. (૧૩) ચતુષ્કવૃત્તિ : વ્યાકરણના જુદા જુદા વિષયા પરની વૃતિ રૂપ આ ગ્રંથ સંભવે છે. (૧૪) અંગવિદ્યા ઉદ્ધાર: આ ગ્રંથના ઉલ્લેખ શ્રી મેરુતુ ગસૂરિ રાસ'માંથી મળે છે. (૧૫) પદ્યાવતી કલ્પ : આ ગ્રંથ મેરુત્તુ ંગર રચિત છે એવા ઉલ્લેખા સાંપ્રત વિદ્વાનેાના ગ્રંથામાંથી મળે છે, પણ હજી સુધી મૂળ પ્રતિ કે આ કૃતિ દ્રષ્ટિગેાચર થયેલ નથી. (૧૬) શતકભાષ્ય : ‘સપ્તતિષ્ઠાભાષ્ય વૃતિ’ એ કમ ગ્રંથ વિષયક ગ્રંથનું આ સમવે છે. અપરનામ (૧૭) નમ્રુત્યુણું ટીકા : ‘ચૈત્યવંદન વિધિ’માં શક્રસ્તવ તરીકે ખેલાતા આ સૂત્ર ટીકા રૂપ આ કૃતિ સંભવે છે. (૧૮) જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તેાત્ર : ૐ નમૈા દેવદેવાય'થી શરૂ થતું મહિમાવંત આ સ્તેાત્ર શ્રી મેરુતુ ગસૂરિએ રચેલ છે. (૧૯) સૂરિમંત્રકલ્પ–સારાદ્ધાર : ૫૫૮ સંસ્કૃત શ્લોક પ્રમાણના આ ગ્રંથની રચના શ્રી મેરુતુ ગસૂરિજીએ કરેલ છે. આ ગ્રંથ બે પ્રકાશકો દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. (શ્રી ‘સૂરિમંત્ર કલ્પ માંથ'ના શ્રી મેરુત્તુ ંગસયુક્ત સૂરિમંત્રના યંત્રના ચિત્ર માટે જુએ આ જ ગ્રંથમાં આપેલા ચિત્ર સમહુમાં.) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy