SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Bestustestostestestetsteste destedetdesetdedo destedededetestetestosteste stedestadestestostestostado do dodadete tootestosteste destacadesode dodade અધિષ્ઠાયક યક્ષ આદિ તેમનું સાંનિધ્ય કરતા. પ્રાચીન ગ્રંથોમાં અને પ્રશસ્તિઓમાં આ પ્રમાણે ઉલેખ છે : ચકરી ભગવતી વિહિત પ્રસાદા: શ્રી મેસતુંગગુર નદેવ વંદ્યાઃ આ ઉલેખથી જાણી શકાય છે કે સમ્યગ્દષ્ટિ દેવો પણ તેમનું સાનિધ્ય કરતા. શ્રી મેરૂતુંગસૂરિ દ્વારા પ્રતિબંધ : શ્રી મેરૂતુંગસૂરિજીએ પ્રતિબધેલ નૃપતિઓ પૈકીના સાચેરના રાજા રાઉ પાતા, નરેશ્વર મદનપાલ, ઈડરપતિ કુંવર સુંદરદાસ, જબુરેશ રાઉ ગજમલ ગદુઆ, જીવનરાય આદિ છે. આ નૃપતિઓને પ્રતિબોધીને શ્રી મેરૂતુંગસૂરિજીએ જૈનાચાર્યોમાં ઉત્તમ કોટિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે શ્રી મેરૂતુંગસૂરિના સાહિત્યક્ષેત્રનું નિરીક્ષણ કરીએ. શ્રી મેતુંગસૂરિ રચિત ગ્રંથ : તેઓએ રચેલ સાહિત્ય જન સંસ્કૃતિનું અને ભારતીય સાહિત્ય મહામૂલું અંગ છે. અહીં એને નાખેલ્લેખ તેમ જ કિંચિત્ પરિચય આ મુજબ છે : (૧) ષદને સમુચ્ચય: આ ગ્રંથની એક હસ્તપ્રત મુંબઈની સેન્ટ્રલ લાયબ્રેરીના સંગ્રહમાં છે. છ દર્શનેની સંક્ષિપ્તમાં તુલના કરી એગ્ય નિર્ણય કર્યો છે. ગ્રંથ સરળ અને સુબેધ છે. (૨) મેરૂતુંગ વ્યાકરણ : આ ગ્રંથના અપરનામ “બાલાવબોધ વ્યાકરણકુમાર વ્યાકરણ પણ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ અદ્યાપિ અપ્રગટ છે. પ્રાયઃ આ વ્યાકરણ પર તેઓ રચિત વૃત્તિ પણ છે. - . (૩) જન મેઘદૂત મહાકાવ્યં અપર નામ નેમીદ્દત મહાકાવ્ય : મહાકાવ્યની કોટિના આ ગ્રંથમાં કર્તાએ શ્રી નેમિનાથ ભગવાન અને રામતીના સંબંધ ઈત્યાદિનું વર્ણન કર્યું છે. ચાર સર્ગમાં અને મંદાક્રાંતા છંદથી અલંકૃત છે. (૪) ધાતુ પારાયણઃ આ ગ્રંથમાં વ્યાકરણમાં આવતા ધાતુઓનાં નિયમ અને રૂપોનું કર્તાએ વિશદ વર્ણન કરેલ છે. (૫) રસાધ્યાય વૃત્તિ: કંકાલય રચિત આ ગ્રંથની વૃત્તિ શ્રી મેરૂતુંગસૂરિએ સં. ૧૪૪૩ માં પાટણમાં રહીને ભડીગના પુત્ર રાઉલ ચંપકની વિનંતીથી રચી. વૈદક વિષયક આ ગ્રંથમાં-વૃત્તિમાં સુંદર માર્ગદર્શન મળી રહે છે. (૬) સપ્તતિભાષ્ય ટીકાઃ કર્મગ્રંથને લગતા આ ગ્રંથ પર વિશદ વિવેચનાત્મક સંસ્કૃત ટકા શ્રી મેરૂતુંગસૂરિએ રચેલ છે. DEય શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy