SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (37) destech ste de de de de de de de de de de de de de de de de de de de de de stede de teste de de de de sta cha આ ગ્રંથમાં એવી તે ઉગ્રતાથી ખંડન કરાયુ' છે કે, જેથી સમગ્ર જૈન સ`ઘમાં તે વખતે અતિશય ઉગ્ર વિાધ વ્યાપી ગયા હતા. આથી તપગચ્છનાયક શ્રી વિજયદાનસૂરિએ ઉપરાક્ત ગ્રંથને જળશરણુ કર્યાં અને અમાન્ય ઠરાવ્યો. ઉ. ધમ સાગરજીને જૈન સંઘમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા, અને તેમને ક્ષમા માગવી પડી. ઉપાધ્યાય ધ સાગરજીના આવા ખ’ડનાત્મક વલણથી ખુદ તપગચ્છમાં પણ આણુ દસૂર અને દેવસૂર એવા બે વિભ ગ પડી ગયા. અંતે શ્રી હીરવિજયસૂરિજીએ આજ્ઞાઓ અને ખેલેા ફરમાવી પરિસ્થિતિમાં સુધારા આણ્યે. (આની વિશેષ હકીકત માટે જુએ ‘પ્રાચીન રાસ સંગ્રહ' તેમ જ ' અ‘ચલગચ્છ દિગ્દર્શન' પૃ. ૫૫.) આ રક્ષિતસૂરિની નવમી જન્મ શતાબ્દી નિમિત્તે : અહીં જે વિધિપક્ષ (અચલ) ગચ્છ પ્રવર્તક પૂ. દાદાશ્રી આરક્ષિતસૂરિનું જીવનચરિત્ર આલેખાયુ છે. એ પૂજ્યશ્રીના જન્મને વિ. સ. ૨૦૩૫ માં નવસે વરસ અને સ્વર્ગવાસને આઠસા વરસ પૂર્ણ થતાં તેમની સ્મૃતિ નિમિત્તે તાજેતરમાં અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યાં થવાં પામેલ છે, તથા તેમની સ્મૃતિમાં એક સચિત્ર સ્મૃતિગ્રંથ જે આપના હાથમાં છે, તે પણ ખાસ પ્રકાશિત કરવામાં આવ્યે છે. વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિજી મ. સા. ના આદેશ મુજમ્ પૂ. યુગપ્રધાન દાદા શ્રી આય રક્ષિતસૂરીશ્વરજી મ. સા. ની નવમી જન્મ શતાબ્દી અને અષ્ટમ સ્વશતાબ્દી વર્ષની સ્મૃતિ પ્રસંગે ભારતભરમાં કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ ઇત્યાદિ ગચ્છનાં મુખ્ય સ્થળેાએ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિરૂપ ભવ્ય અષ્ટાફ્રિકા, પચાહ્નિકા ઇત્યાદિ મહેસ્રવેા ઉજવવામાં આવ્યા હતા. તથા મુંબઈમાં પણ આજ નિમિત્તે શ્રી અનંતનાથ જિનાલય (ખારેક બજાર), શ્રી આદીશ્વર જિનાલય (ભ તમજાર) શ્રી કે. વી. એ. દેરાવાસી જૈન નવી મહાજનવાડી (ચિંચબંદર)માં બે વખત, લલવાડી, ઘાટ કોપર, મુલુ'ડ, લેઅર પરેલ, દાદર, માડુ'ગા, ગેરેિગાંવ, મલાડ, સાંતાક્રુઝમાં શ્રી કલિકુડ પાર્શ્વનાથ જૈન તીર્થ, વાંદરા, શીવરી, ભાંડુપ અને ડાંખીવલી ઇત્યાદિ સ્થળેએ પણ ભવ્ય મહાત્સવો ઉજવવામાં આવ્યા. એ જ વરસે પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી મેાટા આંસબીઆ (કચ્છ)ના શ્રૃષ્ઠિ બાંધવાશ્રી શામજી જખુભાઈ અને શ્રી મેરારજી જખુભાઈ ગાલાએ શ્રી શત્રુ ંજય મહાતીર્થની ૧૦૦૦ યાત્રિકાને ૧૦૦ દિવસા દરમ્યાન નવાણુ યાત્રા કરાવી હતી. તથા એ જ વરસે એટલે સ. ૨૦૩૬ના ફાગણ વદ ૬, ૭, ૮ (તા. ૭, ૮, ૯ માર્ચ ૧૯૮૦) ના અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરરીશ્વરજી મ. સા.ની અધ્યક્ષતામાં શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર ચતુર્વિધ જૈન સંઘનુ` દ્વિતીય ભવ્ય અને ઐતિહાસિક અધિવેશન મુંબઈના ક્રોસ મેદાનમાં ખાસ તૈયાર કરાયેલ શ્રી આરક્ષિત જૈનનગરમાં ભરાયુ' હતું. આ અધિવેશનમાં શ્રાવક-શ્રાવિકા સ્ત્રીઆર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy