SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ lesb tbststbs so <3 <p s<psests e se sach ਰ ਰ ਰ ਦ ਵ ਖਰਚ ਕਰਵtpsਰਟਰ ਵਰਣss esਰਰ-ਰ-ਟsਉਰਿਵਰ੪ [39] ઓસવાળ થયાં. સં. ૧૨૫ માં રીડાના પુત્ર જીવા શાહે શ્રી શંખેશ્વર તીર્થના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવેલ. ગચ્છ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ : અચલગચ્છ (વિવિપક્ષ) પ્રવર્તક શ્રી આર્યરક્ષિતસૂરિએ ગુજરાત, સિંધ, મારવાડ, માળવા, ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશોમાં ઉગ્ર વિહારે કરી જિનશાસનની ઉનનતિના કાર્યમાં પિતાને મહત્ત્વને ફાળે નોંધાવ્યો છે. તેઓએ સ્થાપેલ વિધિપક્ષ ગચ્છ તેઓના સમય બાદ લગભગ નવેક શતાબ્દીઓ પસાર થવા છતાં આજે પણ પિતાનું સ્વતંત્ર અને વિશાળ અસ્તિત્વ ટકાવી શક્યો છે. એ પરથી એ યુગપ્રવર્તક શ્રી આર્યરક્ષિતસૂરિના વિરાટ વ્યક્તિત્વનું અને અપ્રતિહત તબળનું દર્શન થાય છે. તેમ જ વર્તમાનની આ ગચ્છની સ્થિતિ જોતાં ભાવિમાં પણ આ ગ૭ શ્રી જિનશાસનની ઉન્નતિમાં પિતાને મહત્ત્વનો ફાળે નેધાવશે, એમ સહેજે કહી શકાય છે. અહીં એવી ભાવના રાખવી અસ્થાને નથી કે, અહિંસા-તપ-સંયમ દ્વારા આ ગચ્છ પણ ભારતીય અને ધાર્મિક સંસ્કૃતિનાં સંરક્ષણ અને સંગઠનમાં સદૈવ પોતાને અમૂલ્ય ફાળો આપ્યા કરશે. શ્રી આરક્ષિતસૂરિનું સ્વર્ગગમન: શ્રી આર્યરક્ષિતસૂરિ વિ. સં. ૧૨૩૬ માં સો વરસની વયે બનાસકાંઠાના બેણપ નગરમાં સમાધિપૂર્વક દેવલોક સિધાવ્યા. તેમની વિદાયથી ભારતવર્ષે એક યુગપુરુષ ગુમાવ્યો અને જિનશાસને પિતાને એક આધારસ્તંભ ગુમાવ્યું. ગછસ્થાપના સંવત અંગે ખુલાસે : અહીં એક વાતને નિર્દેશ કરે અભીષ્ટ છે કે, તપાગચ્છની પટ્ટાવલિમાં વિધિપક્ષ (અંચલ) ગચ્છની સ્થાપના સં. ૧૨૧૩ માં બતાવવામાં આવી છે, તે સર્વથા અસ્વીકાર્ય છે. અનેક ઐતિહાસિક પ્રમાણેને આધારે એ નિર્વિવાદ સિદ્ધ છે કે, આ ગચ્છની સ્થાપના સં ૧૧૬૯ માં થયેલી છે. બીજી વાત એ કે, અન્ય ગ એ આ ગચ્છનું ઉગ્ર ખંડન કરતા અનેક ગ્રંથ લખ્યા છે, પરંતુ આ ગચ્છના કેઈ આચાર્યું કે મુનિએ એકેય ખંડનાત્મક ગ્રંથ લખે નથી. આ હકીકત આ ગછની ગૌરવગાથા સૂચવે છે. વિરોધ કરવા કરતાં જિનાજ્ઞા મુજબ આગમના વિચારોને સંમત આચાર સ્થાપે જ, એ આ ગચ્છના આચાર્યોને વિશિષ્ટ ગુણ જૈનશાસનના ઇતિહાસમાં અવશ્ય નેંધપાત્ર છે. - પ્રવચન પરીક્ષા” અપર નામ “કુપક્ષ કૌશિક સહસ્ત્રકિરણ (રચના સમયઃ સં. ૧૬૨૯) નામનો ગ્રંથ પિતાના ગછ સિવાય બીજા બધા ગનું ખંડન કરતે ગ્રંથ છે. એના રચયિતા તપાગચ્છના ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી છે. શ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિ ગ્રંથ ગીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy