________________
}પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૩- સતી અંજના જોયું ન સત્યાસત્ય જેનું, પિયર કે શ્વસુરાલયે, નિર્દય થયા ઘર બહાર કરતાં અંજના ગર્ભિણી થયે; અન્યાય કરી અંજના ૫ર, દેડવ્યાં ગિરિ દુખતણા, બહુ પુરુષના અવિચારથી, સંકટ સહૃાાં સતીએ ઘણાં.
૪ – સતી સીતા સતી કાજ મહાયુદ્ધો કરી, રમે હજારોને હણ્યાં, તે ગર્ભિણ વનવાસ કરતાં, ગુણ સતીને ના ગણ્યા; ત્યાં ખ્યાલ બાંધી દ્રવચને રામ ભયદ હુકમ ભણ્યા, એ પુરુષના અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૫ – સતી દ્રૌપદી રમતાં જુગારે રાજ્ય, સ્ત્રી, હય, ગજ બધું હારી ગયા, અતિ દુષ્ટ દુર્યોધન તણે, સતી દ્રૌપદી કબજે થયાં; પતિએ છતાં ખેંચમાં સભામાં, ચીર સતી દ્રોપદી તણાં, પુરુષે તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૬ - સતી સુભદ્રા કુર્ચક થયે મુનિ મસ્તકે, કરું કઢતાં મુનિવર તણું, અતિ અધમ આળ ચડાવ્યું, કરીને સહુજનું સોગણું; વિષબાણને વરસાવતાં, જુલમી થયા સવે જણ, . પુરુષે તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૭ – સતી મદનરેખા મોહાંધ થઈ મણિરથ અતિ, યુગબાહુને મારી મુઓ, સતી મદન રેખાની અડગતા, શીલ, સત્ય - સમજ જુઓ; પતિમૃત્યુ, પુત્રપ્રસવ, વિરહદુઃખ વેઠિયાં સતીએ ઘણાં, પુરુષે તણ અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૮ - સતી કલાવતી ભોળા હદયથી વેમભરી કંકણવણી કથની કહી, સમીપે છતાં શંખે જરા પૂછયું નહિ પાસે જઈ; મહાકૂર થઈ કાંડા કલાવતીન કપાવ્યા કર તણું, જુઓ પુરુષના અવિચારથી, રાકટ સહ્યાં સતીએ ઘણાં.
એમ જ અનેક સ્થળે સતીજન પુરુષના અવિચારથી, અતિ કષ્ટ સહી પરિચય કરાવ્યા શિયળના શણગારથી, આવા ઘણાએ “સંતશિષ્ય” દુઃખદ દષ્ટાંતે સુણ્યાં, પુરુષ તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૧૮૦ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only