SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ૫. નાનવજી મહારાજ જન્મશતાદિ ક્ષતિ જ - ગ્રહણ કીધાં ન ગુણ જ્ઞાન ગંભીરતા, ગંડુતામાંહી આયુષ્ય ગાળ્યું; અનિના કુંડમાં રેડી અમૃત બધું, ઘોળીને ઝેર ઘટમાંહી ઘાલ્યું... ૭ - રસ નહિ રસતણી કુપિકાથી થયો. કઠણ મન- ગ્રંથિકાઓ ને ગાળી; શાન તું નવ થયે સંતના સંગથી, - કુટિલ ટે કદી તેં ન ટાબી.. ૮ - સુરતરુવર થકી સુખ નહીં સધિયું, ખાખરામાં નહીં ખેદ પા; કામધેનુ થકી કામ કે” નવ કર્યું, વિકળ તું વિષયથી ના વિરા . ૯ - ઘેર નિદ્રા વિષે ઘર બધું જાય છે, ઊઠ તું મેલ અજ્ઞાન તારું; “સંતને શિષ્ય કહે સરળ થઈ માનજે. મૂર્ખતા તજી દઈ વચન મારું ૧૦. જાગ – ઉદ્બોધન - જીવ તું જડ મુર્ખ થા મા (રાગ – ધનાશ્રી) જીવ તું જડ મુખ થા મા, ખોટ ભાંતિએ તું ખા મા...ટેક. આ મિત્ર આ અમિત્ર શાથી? ઊંચ તું તે નીચ કયાંથી? વેર-ઝેર વિષે વણા મા ... જીવ તું જડજીવ૦ -૧ સર્વથી સંબંધ કીધા, લાવા સર્વ સાથ લીધા તૃષ્ણાના પૂરે તણા માં ....જીવ તું જડ . જીવ૦ -૨ સર્વ છે સમાન તારા, બાહ્યથી જણાય ન્યારા; ભેદની જાળે ભરા મા ... જીવ તું જડજીવ -૩ તારું સ્વરૂપ કેવું, અંતરે વિચાર એવું; માયામાં ખાલી મરા મા ... જીવ તું જડજીવ૦ -૪ આદર વિચાર આવા, સર્વને મિત્ર બનાવા આળસ ન કરીશ આમાં... જીવ તું જડ..જીવ૦ -૫ તું તારો તે સર્વ તારાં, તું સારો તે સર્વ સારાં, હલકાઈ કરી હણા મા.... જીવ તું જડજીવ૦ - સંતશિષ્ય સુજ્ઞ થાજે, ગાન પ્રભુનાં તું ગાજે; માણુ તું સદા મજામાં...જીવ તું જડ..છવ -૭ સંતશિષ્યની કાવ્યસરિતા ૧૪૭ www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy