________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
– ઝગમગ ઝગમગ અંતર જોત જગી રહી,
તિમિર ગયું ને પ્રકટયો પ્રેમપ્રકાશ ; વરણવી ના શકીએ સખી એહ વિલાસને,
વિરમેલાનો એ છે સુંદર વાસ જે ... ચાંદની૫ - ઊઠે સહિયર એમાં આળસ ના કરે,
વાત કરતા અવસર વીતી જાય છે, અનુભવશું અંતરના ઉજજવલ ચોકને,
- સંતશિય? જો એવું સ્વરૂપ સમજાય છે ... ચાંદની ૬
જાગ જંજાળથી
(રાગ – પ્રભાતિયું) - જાગ જંજાળથી જીવન જય કારણે,
ખલકમાં જન્મ તુજ જાય ખાલી સાધને નરભવ સર્વ સુંદર મજ્યા,
- ન્યાયનાં નયનથી જે નિહાળી.. ૧ - રત્નચિંતામણિ હાથ આવ્યું તને,
દુઃખ દારિદ્રને દૂર કરવા; અખૂટ દેલત નહીં ઓળખી આત્મની,
ભીખ માંગી સદા પેટ ભરવા.... ૨ - ઉપલ અવલંબિયે પ્રવર પ્રહણ તજી,
તત્ત્વ જાણ્યા ન ભવદુઃખ તરવા; શરણ છેડી કરી સચ્ચિદાનંદનું,
પાપી પામર તણું રાખી પરવા.... ૩ - રવિતણું ઉદયથી રજની તુજ ના ગઈ,
કાર્ય શુભ નવ થયું કષ્ટ કીધે, પાપના તાપ તુજ ઘટથકી નવ ઘટ્યા,
નિશદિન પ્રભુતરું નામ લીધે. ૪ - ગજ મટી અજ થો રાખમાં રમી રહ્યો,
જડ તને જુતિયાં રોજ મારે; સહજ આનંદઘન સુખનિધિ છે છતાં,
ખંતથી ખેલ નહિ કાં સુધારે. ૫ - શાસ-સિદ્ધાંતથી સાર શે નહીં,
ખુશી થઈ વૈરીને નવ ખમાવ્યું; લેહને લોહ મણિ પા પાસે રહ્યો,
ગુરુ થકી હૃદયમાં જ્ઞાન નાવ્યું. ૬
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only