SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાશ્રી માતુશ્રી આણંદજી ભૂલાભાઈ ગંગર મેગબાઈ આણંદજી ભૂલા ગંગર માતુશ્રી લક્ષ્મીબેન દામજી ખેરાજ વીરા માનવધર્મ અને શ્રાવકધર્મના પ્રતીક સમું તમારું જીવન હતું, આદર્શોના આચરણનું જાણે કે જીવતું વન હતું. W પુત્ર 8 ડાઁ. છોટાલાલ આણંદજી પુત્રવધૂ 8 ડાઁ. સુધા છોટાલાલ આણંદજી સરળ અને સાદું વર્તન, સૌમ્ય અને હસતું વદન, મીઠાં અને માયાળુ વચન, ઉદાર હાથ અને વિશાળ મન, જીવન જાણે કે ઉપવન મંગલાચરણ પ્રણમું પહેલા શ્રી અરિહંત, ભરતે જે સંપઈ વિહરંત; વંદુ સિદ્ધ અનાદિ અનંત, શ્રી આચારજ જે ગુણવંત. શ્રી ઉવજ્ઝાય નમું ચિત્તધાર, સાધુ જે અઢી દીવ મઝાર; નમું હું ભક્તિએ પંચ ત્રિકાલ, ત્રિવિધ ત્રિવિધ ત્રિભુવન પ્રતિપાળ. પંચ પરમેષ્ઠી એ જ નવકાર, ચઉદહ પૂરવનો ઉદ્ધાર; શ્રી જિનશાસનિ એહ જ સાર સમરત લીએ ભવપાર. G – શ્રી પાર્શ્વચંદ્રસૂરિ લઘુ આરાધના', ગાથા ૧-૨-૩
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy