SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ “પાલિતાણુ-કલ્પસૂત્રની જેન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ પ્રતમાંના લખાણને બે વિભાગમાં વહેચી દેનારા તેમ જ પ્રતના પૃષ્ઠોની બને બાજુના બે એમ કુલ ત્રણ હાંસિયામાં દોરાયેલી કિનારમાં સોનેરી શાહીની રેખા જોવા મળે છે. ચિત્રકળાના સમીક્ષકોએ, તાડપત્રીય લઘુચિત્રોના ઈતિહાસને, બે વિભાગમાં વહે છે. તેમાં બીજા વિભાગને સમયગાળ, સામાન્યતઃ, વિ. સં. ૧૩૫૭ થી ૧૫૦૦ને મનાય છે. પ્રસ્તુત પ્રત પણ આ જ સમયની અને વિભાગની છે. આ સમયની ઉપલબ્ધ બીજી તાડપત્રીય સચિત્ર પ્રતે પૈકી એક, ઉજમફઈની ધર્મશાળાના સંગ્રહની ક૯પસૂત્રની પ્રત (સં. ૧૪૨૭) છે, અને એમાં સોનાને ઉપયોગ થયાનું નોંધાયું નથી. બીજી બે પ્રતિએ અનુક્રમે, આવશ્યક લઘુત્તિની (ખંભાત) વિ. સં. ૧૪૪પમાં લખાયેલી પ્રત તથા ઈડરની શેઠ આણંદજી મંગળજી પેઢીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત છે. આ બનેમાં, ચિત્રોમાં સોનાને ઉપયોગ થયો છે. ઈડરની પ્રતના એક્કસ સમયને ઉલેખ, જે કે મૂળ પ્રતમાં છે નહિ, તે પણ વિદ્વાને એને ચૌદમા સૈકા°(A.D.)ના અંત ભાગમાં લખાઈ હેવાનું માને છે. અને એ ઉપરથી, આ ચારેય પ્રતાને ક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય: ૧. ઉજમફઈની ધર્મશાળાની કલ્પ–પ્રત સં. ૧૪ર૭ (ઈ. ૧૩૭૦)ની પ્રત. ૨. પાલિતાણુ-કલ્પસૂત્ર સં. ૧૪૩૯ (ઈ. ૧૩૮૨) ૩. ઈડરની કલ્પસૂત્ર–પ્રત. ૪. ખંભાતની આવશ્યક લઘુવૃત્તિની પ્રત, સં. ૧૪૪૫ (ઈ. ૧૩૮૯) આમ, પ્રસ્તુત પાલિતાણુ-કલ્પસૂત્ર એ ઉજમફઈ ધર્મશાળાવાળી પ્રત અને ઈડરની પ્રતએ બને વચ્ચેની એક મહત્ત્વપૂર્ણ કડીરૂપ બની રહે છે. પાલિતાણા-કલ્પસૂત્રમાં ૫૬ ચિત્રો છે એમાં પહેલાં ૪૦ ચિત્રો કલ્પસૂત્રનાં અને શેષ ૧૬ ચિત્રો કાલક-કથાનાં છે. એ ચિત્રાને ટૂંકો પરિચય આ પ્રમાણે છે – ૧. (પૃ. ૧) મહાવીર સ્વામી, ૨. (પૃ. ૨ જ.) ઋષભદત્ત અને દેવાનન્દા, ૩. (પૃ. ૩ ૪) ચૌદ સ્વપ્ન, ૪. (પૃ. ૩ ય.) ઋષભદત્ત દ્વારા સ્વપ્નફળ કથન, ૫. (પૃ. ૫ .) ઈન્દ્રસભા, ૬. (પૃ. ૬ વ.) બાળક સહિત માતા અને શક્રતવ, ૭. (પૃ. ૭ ક.) ઈન્દ્રની આજ્ઞા સ્વીકારતો હરિનૈગમેષી, ૮. (પૃ. ૯ ૩) ગર્ભાપહાર, ૯. (પૃ. ૧૦.) વિમાનમાં હરિને ગમેથી, ૧૦. (પૃ. ૧૩ ૨) ગભસંક્રમણ, ૧૧. (પૃ. ૧૬ ૧) ચૌદ સ્વપ્ન જોતાં ત્રિશલા, ૧૨. (પૃ. ૨૦ ૨.) સિદ્ધાર્થ અને ત્રિશલા ૧૩. (પૃ. ૩૨ .) રાજ અને સ્વપ્ન પાઠક તથા રાજા અને રાણુ, ૧૪. (પૃ. ૩૮ ક.) મહાવીર જન્મ અને પાંચ રૂપધારી ઇન્દ્ર દ્વારા ભગવાનને લઈ જન્માભિષેક માટે મેરુ તરફ પ્રયાણ, ૧૫. (પૃ. ૪૦ ) જન્માભિષેક, ૧૬. (પૃ. ૪૧ ૨) સિદ્ધાર્થની કોટુંબિક પુરુષને આજ્ઞા, ૧૭, (પૃ. ૪૨ વ.) આજ્ઞાને અમલ કર્યાનું કૌટુંબિક દ્વારા નિવેદન, ૧૮. (પૃ. ૪૭ ૨.) મહાવીર-દીક્ષાયાત્રા, ૧૯. (પૃ. ૪૮ ૨) મહાવીર-દીક્ષાયાત્રા, ૨૦. (પૃ. ૫૦ ) મહાવીરદીક્ષા (કેશલું ચન), ૨૧. (પૃ. ૫૦ વ.) મહાવીરકાઉસગ્ગ મુદ્રાએ, ૨૨. (પૃ. ૫૩ વ.) સમવસરણ (મહાવીર-કેવળજ્ઞાન), ૨૩. (પૃ. ૫૫ ૨.) મહાવીરનિર્વાણ, ૨૪. (પૃ. ૫૬ ૨) ગૌતમ ગણધર, ૨૫. (પૃ. ૬૦ ) સિદ્ધાવસ્થામાં મહાવીર સ્વામી, ૨૬. (પૃ. ૬૨ .) પાર્શ્વનાથ-જન્મ, ૨૭. (પૃ. ૬૨ ૧) પાશ્વ—દીક્ષા (દીક્ષાયાત્રા અને લચ), ૨૮. (પૃ. ૬૩ વ.) પાર્શ્વ—સમવરણ, ૨૯. (પૃ. ૬૬ વ.) પાર્શ્વ-નિર્વાણ, ૩૦. (પૃ. ૬૭ ઘ.) નેમિ–જન્મ, ૩૧. (પૃ. ૭૧ વ.) નેમિ-સમવસરણ અને નિર્વાણ, ૩૨. (પૃ. ૭૬ .) aષમ-જન્મ, ૩૩. (પૃ. ૭૮ ૪) ઋષભ-દીક્ષા અને સમવસરણ, ૩૪. (પૃ. ૮૧ .) ઋષભ-નિવણ, ૩૫. (પૃ. ૮૧ ૨.) મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy