SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ) જ એક જ માન મ." . " ક " . " સંગ - - - - - - - શાનપુષ્પાંજલિ મૂર્ધન્ય પંડિતજી છે ૪ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રસાગરજી. મ.સા. ૪ - જ્યારે પંડિતજીના સમાચાર જાણ્યા ત્યારે અચાનક મોંમાંથી શબ્દો સરી પડ્યા કે આજે માત્ર સૂરત કે ખંભાતની - ભૂમિને નહીં પણ સમગ્ર ભારત ભૂમિને એક ગીતાર્થ મૂર્ધન્ય પંડિતજીની ખોટ પડી છે. જોકે જે આ જગતમાં આવે છે તે જાય છે તે સનાતન સત્ય હોવા છતાં... કેટલાક , વ્યક્તિઓ માટે આ • વસ્તુ સ્વીકારવા - જન માનસ તૈયાર થતું નથી પંડિતજીનું વ્યક્તિત્વ એવું જ કાંઈક - અભુત-આહલાદ ઉપજાવનારું હતું.... કદાચ છેલ્લા કેટલાય સમયથી શારીરિક અસ્વસ્થતાના કારણે તેઓએ ભણાવવા સિવાયના જવાબદારીપૂર્ણ કાર્યો બંધ કરી દીધા હતા. છતાંય માત્ર તેમના નામથી કે માત્ર તેમના નેજા હેઠળ ઘણા-ઘણા શાસનપક્ષે કાર્યો કર્યા... @ @ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy