SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપુષ્પાંજલિ રીતે અહીં ઉચ્ચ જ્ઞાનાભ્યાસ, પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યનો પરિચય અને સંશોધન તથા મુનિજનો, પંડિતો તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જેનાથી તેઓ પ્રાપ્ત જ્ઞાનનો સમાજમાં સાચા અર્થમાં પ્રચાર-પ્રસાર કરી શકે. ૧૭૨ જ્ઞાનભંડાર સંવત્સરીપર્વ સિવાય વર્ષના બધા દિવસોમાં સવારના ૯.૦૦થી સાંજના ૫.૩૦ સુધી ખુલ્લો રહે છે. શ્રીસંઘની સેવામાં પ્રવૃત્ત આ જ્ઞાનભંડારનો લાભ લેવા માટે સહુ પૂજ્યશ્રીઓ તથા વિદ્વાનોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. સંપર્કસૂત્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ, ગાંધીનગર-૩૮૨ ૦૦૯ ફોન (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૦૫, ૨૩૨૭૬૨૫૨ ફેક્સ-૨૩૨૭૬૨૪૯ Jain Education International શહેર શાખા ટોલકનગર, ત્રણ બંગલો, ડો. પ્રણવ નાણાવટીના દવાખાના સામે, પરિવાર ડાયનીંગ હોલની ગલીમાં, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૭. ટે.નં. ૩૦૯૪૯૪૯૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy