SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી જયાબહેન ઠાકેાર : મનરેખા ૧૭૩ “ કારણ કંઈ જ નહિ. મારે નથી આવવું ! ” યુગમાહું પણું મનરેખાના કથનને વળગી રહ્યો. કારણ એમને ભવવાની શી જરૂર ? છેવટે તેા એ વડીલભાઈ છે. ” વિનમ્રભાવે સેવકે પેાતાનું મંતવ્ય રજૂ કર્યુ. ‘વિના “તું જા. ” ચૈાકિયાતને વિદાય આપીને તે પત્ની તરફ ફર્યા. ‘શા માટે તું મને નથી જવા દેતી ? ’ "C “ મને એમાં અમંગળ લાગે છે. ” એનાથી વધુ ન ખેલી શકાયુ. એ સ્વપ્નની વાત ન કહી શકી. “ ગાંડી ! તું મને આ કહે છે? રાજ વીરતા અને હિંમતના નશે ચડાવનાર મારી પ્રેયસી આજે કાયર બનીને આવી કાયર વાણી ઉચ્ચારી રહી છે ? કોઈનીચે આગળ માથુ નમાવવાની ના પાડનાર મારી પ્રાણેશ્વરી આજે પ્રથમથી જ પરાજયની વાત કરે છે ? તારા સતીત્વની આણુ આગળ મને હેરાન કરવાની કાઈની તાકાત નથી. તારી છાયામાં મારું સદાયે મંગળ જ છે. યુગબાહુએ ભાવાવેશમાં કહ્યું. "" “ ના, ના, નાથ, એવું ન બેલા ! આજના દિવસ મારું કહ્યુ` માના....એહ ! મારાથી એ નથી જીરવાતુ ?? “ મદનરેખા ! પ્રિયે ! તું આ નારી થઈને આવી નિળ બને છે? મને એની પાછળનુ કારણ તેા કહે. તારા મનના એકાદ કલ્પના-તર`ગને આધીન બનીને તું મને પણ એવા નિ`ળ બનાવી મૂકીશ ? ” જાણે મદનરેખાને આત્મા જાગી ઊઠચો : મારા ઉપર નિ`ળતાને આવા પ્રહાર ! અને એણે લાગણીના વેગને રોકીને કહ્યું : “ નાથ ! ભલે, ખુશીથી જાએ. પણ મઢનરેખાના આત્મા સમ છે, નિળ નથી, એટલું ન ભૂલતા. ’’ એના ગાલે હળવી ટપલી મારીને યુગબાહુએ જવા માટે પગ ઉપાડચો. * ઉદ્યાનના પાછળના ભાગમાં મણિરથ એક શિલા પર બેઠા બેઠા યુગમાડુની પ્રતીક્ષા કરતા હતા. દૂરથી યુગમાડુ આવતા દેખાયા. એના શરીરમાંથી શૌય અને સૌમ્યતાની સરવાણીઓ ફૂટતી હતી. મિણુરથના વાત્સલ્યભાવ એને એલાવતા હાય એ રીતે એ એના તરફ જવા માટે અધીરા બન્યા હાય એમ લાગતુ હતુ. પણ યુગમાડુ નજીક આવ્યે કે તરત જ જાણે મણથના મનમાં દ્વેષનો દાવાનળ પ્રવળી ઊઠયો. એનું અંતર જાણે પાકાર પાડીને એની જાતને જ સમજાવતું હતું : “પેલાએ તે મને કહ્યું જ છે કે માગમાંના કાંટા દૂર કર્યાં વિના અમૃતપાન સાંપડે જ નહિ. અને ખરાંની તેા વળી તાકાત કેટલી ? ભલભલી સતીએય પાણી પાણી થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy