SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહાવીર આય મિલ્યઉ રાય રંગસૂં અહ, શૂલ ઘણે શિશુપાલ; રાવ આદરમાન દીયઉ ઘણુઉ અ૦, ભેઉ જદ ભૂપાલ રા૦ ૧૧ આઈ તેથી વધામણ અટ, સીમંતિ કીયઉઈ સનાન; રાત્ર આઠ માસ પૂરા થયા અ૦, વિસમઈ થયઉ રાજાન. રા. ૧૨ પૂરે માસે પદમિણું અળ, જાયઉ પુત્ર પ્રધાન; રાત્રે ગઈથ વધાઈ રાયનઈ, અ૦, સઉક તણા સહિનાણ. રા. ૧૩ [ દુહા ] સઉકિ જિકે લાગૂ હૂતી, તિણ પણ કીધઉ હાસ; કાગલ વહિલા મૂકિયા, પદમિણ પહૂતી આસ. ૧ રાજ કમાવે તિહાં કિશુઈ, અંતેઉર ઈણ ઠાંમિક ઈણ વાતે જે લાભ છઈ, તે કાંઈ બીજે કામ. રાજા મન ચિંતા થઈ, દીસઈ સાચી વાત; ઉભત વાતો સાંભલી, દીઠઈ સાચી ભાત. ૩ સીખ માંગે શિશુપાલપઈ, પટરાણીનઈ દુખ; હૂકમ હવઈ રાજને, ઘરિ જાઉ છું સુખ. ૪ કારિજ કરિનઈ આવજે, વહિલા વલિજે રાય; દીધી સીખ ઊતાવલી, મયા કરી મહારાય. ૫ આ ઢાલ ૧૨ (હાડા રાઈ સાર ભીજઈ રંગ ચુવઈ ] ચઢીલ રાજા ચુપચૂં, ઘરિ આયઉ ઈલગાર, માની રાય સમઝિ ન કા રાજા પ્રતઈ, ખાંતિ ન કેઈ ખાર, માની રાય જે જે જિમ થઈ નીમડઈ, વાત અસંભમ એહ. માની આંકણી. ૧ મુહરછા૫ રાજા તણી, દીધીથી તિમ દેખી, માની કહઈ નૃપ કિમ એ માનીઈ, વાત હૂઈ કિમ લેખ. માની. જે. ૨ રાય બયઠો દરબારમઈ, ચિંતઈ ચિત્ત વિચાર માની તિતરઈ માનવતી ત્રિયાં, નવ-સત કરિ સેણુગાર માની. જેજે. ૩ પહિલી મુંક્યો કેમરનઈ, બાલક દીખી ભૂપ; માની જાણે રાજા દૂસરઉ, માનતુંગને રૂપ. માની. ઉઠો રાજા અંતરઈ, પડદઈ પદમણ પાસ; માની. વાત કહઉ એ કિમ હઈ, કિમ કાંઈ હાસ. માની. જે. ૫ કહઉ તે લેક જણવણ, માનવતી કહે દાખી; માની. કહઉ તઉ પરિતિખ દાખવું, કહઉ તે પડદઈ રાખ. માની. જે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy